________________
પદ્દન સમુ
મા - ૨
39
“” ની વચ્ચે મૂકે છે અને પછી તુરત ઉત્તરપક્ષકાર તેનું ખંડન ચાલુ કરે છે.)
(૫૩) ટીકાકાર પોતાના તત્ત્વનિરુપણમાં પોતાની માન્યતા સાચી છે કે પોતે જે નિરુપણ કરી રહ્યા છે, તે અન્ય ગ્રંથને અનુસરતું છે તે બતાવવાનું હોય ત્યારે ગત વ .” થી પ્રારંભ કરતા હોય છે.
अत एवोपमानचिन्तामणौ सप्तपदार्थभिन्नतया शक्तिसादृश्यादीनामप्यतिरिक्तपदार्थत्वमाशङ्कितम् । (મુક્તાવલી કારિકા-૨ ની ટીકા)
(૫૪) શંકાકારની શંકાનો તદ્દન નિષેધ કરવાનો હોય તથા તેને બોલતો બંધ કરવાનો હોય ત્યારે નીચેની શૈલી જોવા મળે છે.
ननु सत्त्वेऽपि सत्त्वान्तरकल्पने 'धर्माणां धर्मा न भवति' इति वचो विरुध्यते । मैवं वोचः । अद्याप्यनभिज्ञो भवान् स्याद्वादामृतरहस्यानां, यतः स्वधर्म्यपेक्षया यो धर्मः सत्त्वादिः स एव स्वधर्मान्तरापेक्षया धर्मी एवमेवानेकान्तात्मकव्यवस्था उपपत्तेः ।।
નનુ' થી શંકાગ્રંથ છે અને ‘વં તો ' થી ઉત્તરપક્ષકારનું સમાધાન ચાલુ થાય છે. (૫૫) ટીકાકાર કોઈ તત્ત્વ કે કાર્ય-કારણ ભાવનો નિશ્ચય કર્યા બાદ અનુપપત્તિઓના (અસંગતિઓના) કે શંકાઓના પરિવાર માટે નિષ્કર્ષને જણાવતું વિધાન કરે ત્યારે રૂલ્ય” થી પંક્તિનો પ્રારંભ કરતા જોવા મળે છે.
इत्थं च यत्र मङ्गलं न दृश्यते तत्रापि जन्मान्तरीयं तत्कल्प्यते, यत्र सत्यपि मङ्गले समाप्तिर्न दृश्यते तत्र વવત્તરો વો વિપ્રમાધુર્ય વા યોધ્યમ્ ! (મુક્તાવલી કારિકા-૧ની ટીકા)
(૫૬) ટીકાકાર ચર્ચાની અંતે એક વિધાન કર્યા બાદ, તેની અંતર્ગત જ આવતા બીજા નિષ્કર્ષવાચિ=નિર્ણાયક વિધાનને જણાવતા હોય ત્યારે ‘વિર' થી પ્રારંભ કરતા જોવા મળે છે. તે સ્થળે અન્ય મતનું ખંડન પણ થઈ જતું હોય છે. વિર વનાવનિત્યસ્ય વક્ષ્યાત્વિત્યુિતરાં તત્ક્ષ વેરસ્યનિત્યત્વમિતિ સંક્ષેપ: 1 (મુક્તાવલી કારિક-૧૫૦ની ટીકા)
(આવા સ્થળે જે પૂર્વપક્ષની માન્યતાનું ખંડન થયું હોય તે ઉત્તરપક્ષ ગ્રંથથી શોધવાનો પ્રયત્ન કરવાનો છે. ઉપરની પંક્તિમાં વેદને નિત્ય માનતા મીમાંસકની માન્યતાનું ખંડન થયું છે.)
(૫૭) કેટલીકવાર પૂર્વપક્ષનો પ્રારંભ “નનુ' થી અને ઉત્તરપક્ષનો પ્રારંભ “મવ' થતો જોવા મળે છે. (જુઓ મુક્તાવલી કારિકા-પકની ટીકા)