________________
પન સમુય મા - ૨ 40
(૫૮) કેટલીકવાર ઉત્તરપક્ષકાર પોતાની વાત કરતા હોય ત્યારે વચ્ચે અન્યમતકારને યાદ કરી, આ વિષયમાં અન્યમતકારની વાત ઉચિત નથી, તેવું વિધાન કરતા હોય છે. તેવા સ્થળે નીચે પ્રમાણેની શૈલી જોવા મળે છે. ન યુ, ... /
અહીં નથી યુ' ની વચ્ચે અન્યમતને જણાવેલ હોય છે. જે પૂર્વપક્ષ કહેવાય છે. “યુth પદ ઉત્તરપક્ષકારનું હોય છે. (અર્થાતુ પૂર્વપક્ષની વાત ઉચિત નથી.) ત્યારબાદ ઉત્તરપક્ષકાર પૂર્વપક્ષની વાતની અનુચિતતા બતાવવાનું કાર્ય કરતા હોય છે.
નોંધઃ કેટલાક સ્થળે આ જ શૈલીમાં ‘વ યુ' પદ પંક્તિના અંતે પણ જોવા મળે છે. (૫૯) કેટલાક સ્થળે “દેવ' “ન્મિતિ', “ વૃદ્ધિઃ' “વિં જ્યના ઈત્યાદિ શબ્દોથી પૂર્વપક્ષનો પ્રારંભ થાય છે અને ‘નેવં', ‘મેવ “ જેના સાથી ' વગેરે શબ્દોથી ઉત્તરપક્ષનો પ્રારંભ થાય છે.
(૬૦) ક્યારેક પૂર્વપક્ષનો પ્રારંભ “ર્તન' શબ્દથી થતો હોય છે અને નિરસ્તન', “પાત, નિરીકૃતમ્' શબ્દથી અંત થાય છે. આવા સ્થળે જોર થી “નિરસ્ત આદિની વચ્ચે પૂર્વપક્ષ અને ‘તેન' તથા 'નિરસ્તમ્' આદિ શબ્દો દ્વારા પૂર્વપક્ષનું ખંડન થઈ ગયું - એમ ઉત્તરપક્ષકાર જણાવતા હોય છે.
(૩૧) કેટલીકવાર ટીકાકાર પોતાની માન્યતાનુસાર તત્ત્વનું નિરૂપણ કરતી વખતે, તે વિષયમાં અન્યવાદિનો મત પોતાની માન્યતાથી ભિન્ન હોય ત્યારે તે અન્યવાદિના મતને પણ જણાવતા હોય છે. પરંતુ તે અન્ય માન્યતામાં પોતાનું અસ્વારસ્ય (પોતાને અન્યવાદિની માન્યતા માન્ય નથી તે) જણાવવા અંતે રૂાદ', 'તિ વિસ્’ ‘રૂતિ વત્તિ' વગેરે પદો મૂકતા હોય છે. | (ખાસ નોંધ : (i) આ શૈલી ન્યાયગ્રંથોમાં જોવા મળે છે. જૈનદાર્શનિક ગ્રંથોમાં પણ બીજા દર્શનના મતને જણાવતી વખતે આ શૈલીનો ઉપયોગ થતો જોવા મળે છે. | (ii) જૈનદર્શનની અન્ય આગમિક પદાર્થોની ચર્ચામાં જ્યારે આચાર્યોને પરસ્પર માન્યતા ભેદ હોય તો, “અરે તુ' વગેરે શબ્દો મૂકીને અન્યની માન્યતાને મૂકતા હોય છે. પરંતુ અન્ય આચાર્ય ભગવંત સુવિહિત તરીકે પ્રસિદ્ધ હોય તો ખંડન કરતા નથી. માત્ર બંને માન્યતા મૂકીને અંતે તત્ત્વ તુ વેસ્ટિાથ' કે “તત્ત્વ તુ વહુ નાનને પદ લખી પોતાની તટસ્થતાનું દર્શન કરાવે છે. જો અન્ય માન્યતાવાળા આચાર્યનું વિધાન તદ્દન શાસ્ત્ર વિરુદ્ધ હોય તો ખંડન પણ કરતા હોય છે. (ii) કેટલીકવાર આગમિક પદાર્થવિષયક ભિન્ન-ભિન્ન માન્યતાઓને નયસાપેક્ષ વિચારણાથી