________________
षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - १
Reasi ‘मया' युं न हो छत अर्थथा ४९॥य छे. मानवा२। साक्षात् अभिधेय (अंथनो विषय) यो.
સંબંધ અને પ્રયોજન (પ્રથમ ગાથામાં કહ્યા ન હોવા છતાં) સામર્થ્યથી જાણવા. તે આ રીતે - सर्वशनमा वतव्य (340 योग्य) हेव-तत्त्व भने प्रभाहिजे. तनु शान ते 6पेय (साध्य) છે અને તે જ્ઞાનનો ઉપાય (સાધન) આ શાસ્ત્ર છે. (અર્થાતુ શાસ્ત્રના શબ્દો ઉપાય છે. અને તેના દ્વારા પ્રાપ્ત થતું દેવાદિનું જ્ઞાન તે ઉપેય છે.) આ પ્રમાણે ઉપેય-ઉપાયસ્વરૂપ સંબંધ સૂચિત થયેલો જાણવો.
પ્રયોજન બે પ્રકારે છે. (૧) કર્તાનું પ્રયોજન, (૨) શ્રોતાનું પ્રયોજન. બંનેના પણ બે પ્રકાર छ. (i) मनंतर, (ii) ५२५२. (अनंत२ मेटर न नु तथा ५२५२ मे २नु.)
કર્તાનું અનંતરપ્રયોજન જીવોઉપર ઉપકાર કરવો તે છે. શ્રોતાનું અનંતરપ્રયોજન સર્વદર્શનને ઇચ્છિત દેવ, તત્ત્વ, પ્રમાણાદિનું જ્ઞાન કરવું તે છે. કર્તા અને શ્રોતા બંનેનું પણ પરંપર પ્રયોજન હેય-ઉપાદેય દર્શનોને જાણીને હેયદર્શનનો ત્યાગ તથા ઉપાદેયદર્શનનો સ્વીકાર કરીને પરંપરાએ (અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત ચારિત્ર, અનંતવીર્ય સ્વરૂપ) અનંત ચતુષ્ટયાત્મિક સિદ્ધિ છે. અર્થાત્ કેવલજ્ઞાનની પ્રાપ્તિ છે.
नन्वयं शास्त्रकारः सर्वदर्शनसंबन्धीनि शास्त्राणि सम्यक्परिज्ञायैव परोपकाराय प्रस्तुतं शास्त्रं दृब्धवान्, तत्कथमनेनैवेहेदं नाभिदधे अमुकममुकं दर्शनं हेयममुकं चोपादेयमिति चेत्, उच्यते । इह तु सर्वदर्शनान्यभिधेयतया प्रक्रान्तानि, तानि माध्यस्थ्येनैवाभिदधानोऽत्रौचिती नातिक्रामति । इदमिदं हेयमिदं चोपादेयमिति ब्रुवाणस्तु प्रत्युत सतां सर्वदर्शनानां चानादेयवचनो वचनीयतामञ्चति । नन्वेवं तस्याचार्यस्य न परोपकारार्था प्रवृत्तिः । कुत एवं भाषसे । नन्वेष दर्शयामि । ये केचन मादृशाः श्रोतारः स्वयमल्पबुद्धित्वेन हेयोपादेयदर्शनानां विभागं न जानीयुस्तेषां सर्वदर्शनसत्तत्त्वं निशम्य प्रत्युतैवं बुद्धिर्भवेत् । सर्वदर्शनानि तावन्मिथो विरुद्धाभिधायीनि, तेषु च कतरत्परमार्थसदिति न परिच्छिद्यते । तत्किमेतैर्दर्शनैर्दुर्ज्ञानैः प्रयोजनम् । यदेव हि स्वस्मै रोचते तदेवानुष्ठेयमिति । एवंविधाश्चाविभागज्ञा अस्मिन्काले भूयांसोऽनुभूयन्ते । तदेवं शास्त्रकारस्य सूरेरुपकाराय प्रवृत्तस्य प्रत्युत प्रभूतानामपकारायापि प्रवृत्तिः प्रबभूव, ततश्च लाभमिच्छतो मूलहानिरजनिष्टेति चेत्, न । शास्त्रकारात्सर्वोपकारायैव प्रवृत्तात्कस्याप्यपकारासिद्धेः । विशेषणद्वारेण हेयोपादेयविभागस्यापि कतिपयसहृदयहृदय