________________
षड्दर्शन समुचय भाग - १, श्लोक - १०, बोद्धदर्शन
११७
તે ભ્રાન્તિ કહેવાય છે. આ ભ્રાન્તિનું લક્ષણ છે. (જેમકે શક્તિમાં થતું રજતનું જ્ઞાન ભ્રાન્તિ છે.) તથા પ્રત્યક્ષ અસદ્દભૂતવસ્તુનું ગ્રાહક નથી. પરંતુ પરસ્પરભિન્ન ક્ષણિકપરમાણુસ્વરૂપ સ્વલક્ષણાર્થનું પરિચ્છેદક છે. આનાથી (અબ્રાન્તવિશેષણથી) તિમિરરોગિઓ વગેરેને થતા પ્રત્યક્ષજ્ઞાનોનું નિરાકરણ થઈ જાય છે.
इदं च चतुर्धा । इन्द्रियज्ञानं, मानसं, स्वसंवेदनं, योगिज्ञानं च । तत्र चक्षुरादीन्द्रियपञ्चकाश्रयेणोत्पन्नं बाह्यरूपादिपञ्चविषयालम्बनं ज्ञानमिन्दियप्रत्यक्षम् । स्वविषयानन्तरं विषयसहकारिणेन्द्रियज्ञानेन समनन्तरप्रत्ययसंज्ञकेन जनितं मनोविज्ञानं मानसम, स्वविषयस्य घटादेरिन्द्रियज्ञानविषयस्यानन्तरो विषयो द्वितीयः क्षणः, तेन सहकारिणा सह मिलित्वेन्द्रियज्ञानेनोपादानेन समनन्तरप्रत्ययसंज्ञकेन यज्जनितं मनोविज्ञानं तन्मानसम् । समनन्तरप्रत्ययविशेषणेन योगिज्ञानस्य मानसत्वप्रसङ्गो निरस्तः । समनन्तरप्रत्ययशब्दः स्वसंतानवर्तिन्युपादाने ज्ञाने रूढ्या प्रसिद्धः । ततो भिन्नसंतानवतियोगिज्ञानमपेक्ष्य पृथगजनचित्तानां समनन्तरव्यपदेशो नास्ति । सर्वचित्तचैत्तानामात्मसंवेदनं स्वसंवेदनम् । चित्तं वस्तुमात्रग्राहकं ज्ञानं । चित्ते भावश्चैत्ता वस्तुविशेषरुपग्राहकाः सुखदुःखोपेक्षालक्षणाः । तेषामात्मा येन संवेद्यते तत्स्वसंवेदनमिति । भूतार्थभावनाप्रकर्षपर्यन्तजं योगिज्ञानम् । भूतार्थः प्रमाणोपपन्नार्थः । भावना पुनः पुनश्चेतसि समारोपः । भूतार्थभावनाप्रकर्षपर्यन्ताज्जातं योगिज्ञानम् । ટીકાનો ભાવાનુવાદ
प्रत्यक्षन॥ य॥२ ५२ छ - (१) इन्द्रियप्रत्यक्ष., (२) मानसप्रत्यक्ष, (3) स्वसंवहनप्रत्यक्षा, (४) योगप्रत्यक्ष..
તેમાં બાહ્ય રૂપાદિ પાંચ વિષયોનું આલંબનકરીને ચક્ષુ આદિ પાંચ ઇન્દ્રિયોથી ઉત્પન્ન થતું જ્ઞાન ઇન્દ્રિયપ્રત્યક્ષ કહેવાય છે. જે વિષયક્ષણથી ઇન્દ્રિયજ્ઞાન ઉત્પન્ન થાય છે, તે વિષયની દ્વિતીયક્ષણ, જેમાં વિષયરૂપથી સહકારી કારણ છે તથા સ્વયં ઇન્દ્રિયપ્રત્યક્ષ જેમાં ઉપાદાનકારણ બને છે, તે ઇન્દ્રિય પ્રત્યક્ષાનત્તરભાવિ (અનુવ્યવસાયાત્મક) જ્ઞાનને માનસપ્રત્યક્ષ કહેવાય છે. (જેમકે) જે ઘટાદિ વિષયણથી ઇન્દ્રિયજ્ઞાન ઉત્પન્ન થાય છે તે દ્વિતીયક્ષણ જેમાં વિષયસ્વરૂપે કારણ બને છે તથા (ઇન્દ્રિયજ્ઞાન જેમાં ઉપાદાનકારણ છે અર્થાતુ) ઉપાદાનકારણ ઇન્દ્રિયજ્ઞાન છે તે ઇન્દ્રિયપ્રત્યક્ષાનત્તરભાવિ ઉત્પન્ન થનારા જ્ઞાનને मनोविशान मानसप्रत्यक्ष उपाय छे. ( विषयमा न्यायलिम युं छे ... स्वविषयानन्तरे विषयसहकारिणेन्द्रियज्ञानेन । समनन्तरप्रत्ययेन जनितं तत् मनोविज्ञानम् ।। १/८ ॥