________________
२१४
षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - ३१, नैयायिक दर्शन
| (૨) વિરુદ્ધ હેત્વાભાસ જે હેતુ વિપક્ષમાં હોય અને સપક્ષમાં ન હોય તે વિરુદ્ધ . જેમકે શો નિત્ય: વાર્યત્વાન્ ! અહીં કાર્યવહેતુ વિપક્ષ ઘટમાં રહે છે અને સપક્ષ આકાશમાં રહેતો નથી. માટે કાર્યત્વ હેતુ વિરુદ્ધ છે.
(૩) અનેકાન્તિક : પક્ષાદિત્રયમાં વૃત્તિ હેતુ અનૈકાન્તિક કહેવાય છે. જેમકે નિત્ય: શ૮: પ્રયત્નન્ ! અહીં પ્રમેયવહેતુ પક્ષ શબ્દમાં વૃત્તિ છે. સપક્ષ=ઘટમાં છે અને વિપક્ષ=આકાશમાં પણ છે. આથી પ્રમેયત્વહેતુ “અનૈકાન્તિક છે. ૪૮. ન્યાયસૂત્રમાં વિરુદ્ધ હેત્વાભાસનું લક્ષણ : સિદ્ધાન્તમમ્યુપેન્ચ તરોથી વિરુદ્ધ: l/૧-ર-કો - સિદ્ધાંત-સાધ્યને
સ્વીકારીને, તેનો વિરોધ કરનાર હેતુનું સ્થાપન કરવું તે વિરુદ્ધ હેત્વાભાસ કહેવાય છે. જેમકે માં માનું તંત્વાન્ - દૂ– હેતુ સાધ્યરૂપ જે વહ્નિ છે, તેના અભાવને સિદ્ધ કરે છે. કારણકે સરોવરમાં અગ્નિ હોતો નથી. માટે હૃદત હેતુ વિરુદ્ધ છે. બીજી રીતે સધ્યાઆવ્યાdો દેતુ ર્વિરુદ્ધ સાધ્યાભાવના વ્યાપ્ત હેતુને “વિરુદ્ધ' કહેવાય છે. જેમકે શત્રો નિત્ય વતવાતુ-અહીં ‘કૃતકત્વ' હેતુ વિરુદ્ધ છે. કારણ કે “જ્યાં જ્યાં કૃતકત્વ છે, ત્યાં ત્યાં અનિયત્વ છે.' આ વ્યાપ્તિ વિશિષ્ટ કૃતકત્વ હેતુ નિત્યવાભાવ (અનિત્યત્વને) વ્યાપ્ત છે. ન્યાયસૂત્રમાં અનેકાન્તિકને સવ્યભિચાર હેત્વાભાસ કહેલ છે. કાન્તિ: વ્યભિવીર: //૧-૨-૭ના કોઈપણ બે વસ્તુને એકબીજા સાથે નિયત સહચાર ન હોવો તે સવ્યભિચાર હેત્વાભાસ કહેવાય છે. જેમકે નિત્ય: શત્રુ મuત્વત - “શબ્દ નિત્ય છે. કારણકે તેમાં સ્પર્શ નથી” અહીં પક્ષમાં નિત્યત્વ સાધ્ય છે અને સાધ્યનો અભાવ અનિત્યત્વ છે. અસ્પર્શત્વ હેતનો સાધ્ય (અર્થાત નિત્યત્વ) સાથે નિયતસહચાર નથી. “જ્યાં જ્યાં અસ્પર્શત્વ છે, ત્યાં ત્યાં નિત્યત્વ છે “આવી વ્યાપ્તિ બાંધી શકાતી નથી. કારણકે અસ્પર્શત્વ બુદ્ધિમાં છે અને તેમાં નિત્યત્વ નથી. વળી “જ્યાં જ્યાં અસ્પર્શત્વ છે, ત્યાં ત્યાં અનિત્યત્વ છે” આવી વ્યાપ્તિ પણ બાંધી શકાતી નથી. કારણકે અસ્પર્શત્વ આત્મામાં છે. પણ ત્યાં અનિત્યત્વ નથી. આમ શબ્દને નિત્ય સિદ્ધ કરવા આપેલ હતુ સવ્યભિચાર છે અન્યગ્રંથોમાં અનેકાન્તિક હેત્વાભાસના ત્રણ પ્રકાર કહેલ છે. (તર્કસંગ્રહાનુસાર) સાધારણ અને કાન્તિક : સધ્ધાવવત્ત સાધારnોડનૈશાંન્તિ: જે હેતુ સાધ્યાભાવતુમાં વૃત્તિ હોય છે તેને સાધારણ અનૈકાન્તિક કહેવાય છે. જેમકે પર્વતો વI પ્રયત્વત્િ - અહીં પ્રમેયત્વ હેતુ
સાધાભાવવધૂવન્યભાવવધૂદાદિમાં વૃત્તિ છે. તેથી સાધારણ અર્નકાન્તિક છે. (B) અસાધારણ અને કાત્તિકઃ સર્વપક્ષવિપક્ષીવૃત્ત: પક્ષમત્રવૃતિરસધારT: - સર્વ સપક્ષ અને વિપક્ષથી વ્યાવૃત્ત અને
પક્ષમાત્રમાં વૃત્તિeતને અસાધારણ અનૈકાત્તિક કહેવાય છે. જેમકે શો નિત્ય: સત્યત | અહીં સર્વ સમક્ષ નિત્યપદાર્થમાં અને વિપક્ષ અનિત્યપદાર્થમાં શબ્દ– અવૃત્તિ છે અને પક્ષમાત્રમાં વૃત્તિ છે. તેથી “શબ્દ–'
અસાધારણ અનૈકાન્તિક કહેવાય છે. (C) અનુપસંહારી અનેકાન્તિક : અવયવ્યતિરેલુગાન્તરદિતોડનુપદારી અન્વય અને વ્યતિરેકદષ્ટાંતથી રહિત હેતુને
અનુપસંહારી અને કાત્તિક કહેવાય છે. જેમકે “સર્વનિત્યં પ્રયિત્વતિ" અહીં સર્વ પક્ષ હોવાથી (અને પક્ષને દૃષ્ટાંત તરીકે આપી શકાતું ન હોવાથી) અનિત્યત્વની વ્યાપ્તિ પ્રમેયત્વમાં છે કે નહીં ? એ સંદેહ દૂર કરવા અન્વયી કે વ્યતિરે કી કોઈપણ ઉદાહરણ ન મળવાથી વ્યાપ્તિ બાંધી શકાતી નથી.
(A)