________________
षड्दर्शन समुचय भाग - १, श्लोक - ३१, नैयायिक दर्शन
(८) साध्य, (९) प्राप्ति, (१०) अप्राप्ति, (११) प्रसंग, (१२) प्रतिदृष्टांत, (13) अनुत्पत्ति, (१४) संशय्, । (१५) प्र४२७, (१५) हेतु, (१७) अर्थापत्ति, (१८) अविशेष, (१८) उपपत्ति, (२०) उपलब्धि, (२१) अनुपलब्धि, (२२) नित्य, (२३) अनित्य, (२४) अर्थ. जहीं हरे २४ भतिना नामनी पछी 'सभा' भेडवु. तेथी साधर्म्यसभा, वैधर्म्यसभा - छत्याहि समष्ठवं.
२२०
(૧) સાધર્મસમા જાતિ : સાધર્મ્સવડે ખંડન કરવું તેને સાધર્મસમા જાતિ કહેવાય છે. અર્થાત્ સાધર્મ્સ વડે સાધ્યનો પ્રતિષેધ કરવો તે સાધર્મ્સસમા જાતિ કહેવાય છે.
ठेभ े शब्दोऽनित्यः कृतकत्वात्, घटवत् । भी प्रभाो प्रयोग उराते छते साधर्म्यना प्रयोग દ્વારા ખંડન કરવું (તે સાધર્મસમા જાતિ કહેવાય છે.) તે આ રીતે છે.
જો અનિત્ય ઘટના સાધર્મથી, કૃતકત્વ હેતુ દ્વારા (અર્થાત્ ઘટ કૃતમ્ છે, તેમ શબ્દ પણ કૃતક છે, એમ કૃતકત્વ હેતુદ્વારા) શબ્દ અનિત્ય ઇચ્છાય છે. તો નિત્ય આકાશના સાધર્મ્સથી અમૂર્તત્વ હેતુ દ્વારા (અર્થાત્ આકાશ અમૂર્ત છે, તેમ શબ્દ પણ અમૂર્ત છે, એમ અમૂર્તત્વ હેતુદ્વારા) શબ્દમાં નિત્યત્વ પ્રાપ્ત થાય છે. કારણકે શબ્દ અને આકાશ બંને અમૂર્ત હોવાથી, તે સાધર્મ્ડ દ્વારા શબ્દ પણ આકાશની જેમ નિત્ય થશે.
આમ અમૂર્તના સાધર્મથી શબ્દમાં સાધ્યાભાવ = નિત્યત્વ સિદ્ધ થયું. અર્થાત્ સાધ્યનો પ્રતિષેધ થયો. આ રીતે અહીં સાધર્મવડે સાધ્યનું ખંડન થવાથી સાધર્મસમા જાતિ છે.
वैधर्म्येण प्रत्यवस्थानं वैधर्म्यसमा जातिः, अनित्यः शब्दः कृतकत्वात्, घटवदित्यत्रैव प्रयोगे वैधर्म्येणैव प्रत्यवस्थानम् । नित्यः शब्दोऽमूर्तत्वात्, अनित्यं हि मूर्तं दृष्टं, यथा घटादीनि । यदि हि नित्याकाशवैधर्म्यात्कृतकत्वादनित्य इष्यते, तर्हि घटाद्यनित्यवैधर्म्यादमूर्तत्वान्नित्यत्वं प्राप्नोति, विशेषाभावादिति २ | उत्कर्षापकर्षाभ्यां प्रत्यवस्थानमुत्कर्षापकर्षसमे जाती भवतः । तत्रैव प्रयोगे दृष्टान्तसाधर्म्यं किंचित्साध्यधर्मिण्यापादयत्कर्षसमां जातिं प्रयुङ्क्ते । यदि घटवत्कृतत्वादनित्यः शब्दस्तर्हि घटवदेव मूर्तोऽपि भवेत् । न चेत् मूर्ती घटवदनित्योऽपि मा भूदिति शब्दे धर्मान्तरोत्कर्षमापादयति ३ । अपकर्षस्तु घटः कृतकः सन्नश्रावणो दृष्टः, एवं शब्दोऽपि भवतु । नो चेत् घटवदनित्योऽपि मा भूदिति शब्दे श्रावणत्वमपकर्षति ४ । वर्ण्यावर्ण्याभ्यां प्रत्यवस्थानं वर्ण्यवर्ण्यसमे जाती भवतः । ख्यापनीयो वर्ण्यस्तद्विपरीतोऽवर्ण्यस्तावेतौ वर्ण्यावय
अ
उत्कर्षापकर्षाभ्यां प्रत्यवस्थानमुत्कर्षापकर्षसमे जाति भवतः । । न्यायक. पृ ११ ।। व. वर्ण्यवर्ण्याभ्यां प्रत्यवस्थानं वर्ण्यावय जाती भवतः । खापनीयो वर्ण्यः साध्यधर्गः । तद्विपर्ययादवर्ण्य सिद्धो दृष्टान्तधर्गः । न्यायक० पृ. १८ ।।