________________
षड्दर्शन समुच्चय भाग - १, श्लोक - २७-२८, नैयायिक दर्शन
સિદ્ધ કરવું તેનું નામ (૯⟩ઉપનય. (૫) વિપરીત અર્થના પ્રતિષેધ માટે પ્રતિજ્ઞેય અર્થનું સિદ્ધ થયેલા તરીકે કથન કરવું તેનું નામ નિગમન.)
२०५
अथ तर्कतत्त्वम् । ‘तर्कः सन्देहोपरमे भवेत्' । सम्यग्वस्तुस्वरूपानवबोधे किमयं स्थाणुर्वा पुरुषो वेति संदेहः संशयस्तस्योपरमे व्यपगमे तर्कोऽन्वयधर्मान्वेषणरूपो भवेत् । कथमित्याह-यथा काकादीत्यादि' यथेत्युपदर्शने काकादिसंपातात् वायसप्रभृतिपक्षिसंपतनादुपलक्षणत्वान्निश्चलत्ववल्यारोहणादिस्थाणुधर्मेभ्यश्चात्रारण्यप्रदेशे स्थाणुना कीलकेन भाव्यं भवितव्यम् । हिशब्दोऽत्र निश्चयोत्प्रेक्षणार्थो द्रष्टव्यः । संप्रति हि वनेऽत्र मानवस्यासंभवात्स्थाणुधर्माणामेव दर्शनाच्च स्थाणुरेवात्र घटत इति । तदुक्तम्“आरण्यमेतत्सवितास्तमागतो, न चाधुना संभवतीह मानवः । ध्रुवं तदेतेन खगादिभाजा, भाव्यं स्मरारातिसमाननाम्ना । 19 ।। " [ ] इत्येष तर्कः ।। अथ निर्णयतत्त्वमाह'उर्ध्वमित्यादि' पूर्वोक्तस्वरूपाभ्यां संदेहतर्कभ्यामूर्ध्वमनन्तरं यः प्रत्ययः स्थाणुरेवायं पुरुष एव वेति प्रतीतिः स निर्णयो निश्चयो मतोऽभीष्टः । यत्तदावर्थसंबन्धादनुक्तावपि क्वचन गम्येते, तेनात्र तौ व्याख्यातौ । एवमन्यत्रापि मन्तव्यम् ।।२७-२८ ।।
ટીકાનો ભાવાનુવાદ :
હવે તર્કતત્ત્વને કહે છે. સંદેહના ઉ૫૨મ (નાશ)થી તર્ક થાય છે. અર્થાત્ સંદેહનો ઉ૫૨મ થતે છતે તર્કનો પ્રાદુર્ભાવ થાય છે.
આશય એ છે કે વસ્તુના સ્વરૂપનો સમ્યગ્ અવબોધ ન થવાના કારણે “શું આ સ્થાણુ છે કે ३८. उपनयनुं लक्षएा न्यायसूत्रार जीक रीते रे छे. उदाहरणापेक्षस्तथेत्युपसंहारो न तथेति वा साध्यस्योपनयः ॥ १૧-૩૮॥ અર્થાત્ અન્વયી અને વ્યતિરેકી ઉદાહરણની અપેક્ષા રાખી સાધ્યનો ઉપસંહાર ક૨વો તેનું નામ ઉપનય કહેવાય છે.
(i) અન્વયી ઉદાહરણની અપેક્ષાએ ઉપસંહાર ક૨વામાં આવે છે : જેમકે : ઉત્પત્તિધર્મક ઘટાદિ દ્રવ્ય અનિત્ય જોવામાં આવે છે. ‘તથા શબ્દ પણ ઉત્પત્તિધર્મક છે.' આ વાક્યમાં શબ્દના ઉત્પત્તિધર્મકત્વનો ઉપસંહાર થાય છે. (૧) शब्दः अनित्यः (२) उत्पत्तिधर्मकत्वात् (३) यो य उत्पतिधर्मकः स सोऽनित्यः दृष्टः यथा (४) घटः तथा च शब्दः (i) व्यतिरेडी उधाररानी अपेक्षा राजी उपसंहार अरवामां आवे तो 'न तथा' खेवो शब्द भुडी साध्यनो ઉપસંહાર કરવામાં આવે છે.
(१) शब्द : अनित्यः (२) उत्पत्तिधर्मकत्वात् (३) यो य उत्पत्तिधर्मको न भवति स स अनित्यो न भवति, यथा आत्मा (४) न च तथा शब्दः
૪૦. નિગમનઃ સાધ્યઅર્થ અવયવદ્વારા સર્વપ્રમાણોથી સિદ્ધ થયા પછી, તેમાં કોઈપણ જાતનો વિપરીતપ્રસંગ નથી,
એવું બતાવવામાટે પ્રતિજ્ઞાના અર્થનું ફરીથી કથન કરવું તેનું નામ નિગમન કહેવાય છે.