________________
१४६
षड्दर्शन समुश्चय भाग - १, श्लोक - १४, १५, १६, नैयायिक दर्शन
"अर्थोपलब्धिहेतुः स्यात्प्रमाणम्" । अर्थस्य ग्राहस्य बाह्यस्य स्तम्भकुम्भाम्भोरुहादेरान्तरस्य च ज्ञानसुखादेरुपलब्धिर्ज्ञानमर्थोपलब्धिः । व्याख्यानतो विशेषप्रतिपत्तिरिति न्यायादत्राव्यभिचारिण्यव्यपदेश्या व्यवसायात्मिका चार्थोपलब्धिाह्या, न तूपलब्धिमात्रम् । तस्या यो हेतुः कारणं स प्रमाणं स्याद्भवेत् । अर्थोपलब्धिस्तु प्रमाणस्य फलम् । अयमत्र भावः । अव्यभिचारादिविशेषणविशिष्टार्थोपलब्धिजनिका सामग्री तदेकदेशो वा चक्षुःप्रदीपज्ञाना-दिर्बोधरूपोऽबोधरूपो वा साधकतमत्वात्प्रमाणम् । तज्जनकत्वं च तस्य प्रामाण्यम् । तज्जन्यार्थोलब्धिः फलमिति । इन्द्रियजत्वलिङ्गजत्वादिविशेषणविशेषिता सैवोप-लब्धिर्यतः स्यात्, तदेव प्रत्यक्षादिप्रमाणस्य विशेषलक्षणं वक्ष्यते । केवलमत्राव्यपदेश्यमिति विशेषणं न शाब्दे संबन्धनीयं, तस्य शब्दजन्यत्वेन व्यपदेश्यत्वात् । अथ प्रमाणस्य भेदानाह-'तञ्चतुर्विधम्' तत्प्रमाणं चतुर्विधं चतुर्भेदम् ।।१४-१५-१६।।
ટીકાનો ભાવાનુવાદ:
અહીં આ નૈયાયિકમતમાં પ્રમાણ-પ્રમેય આદિ ૧૩ તત્ત્વો છે. શ્લોકમાં “તદ્યથા' પદ ઉપદર્શનમાં છે. અર્થાત્ (જે પ્રમાણાદિ સોળ તત્ત્વો છે) તે આ પ્રમાણે છે. (આ રીતે અર્થ કરવો.)
(૧) પ્રમાણઃ જેના વડે યથાર્થજ્ઞાન ઉત્પન્ન થાય છે, તે પ્રમાણ કહેવાય છે. એટલે કે યથાર્થ જ્ઞાનનું જનક(કારણ) પ્રમાણ છે.
પ્રમીયતે જ્ઞાન નન્યતે નેન તિ પ્રમામ્ (અર્થાત્ જેનાવડે જ્ઞાન પ્રતીત થાય અર્થાત્ ઉત્પન્ન થાય તે પ્રમાણ.) આ વ્યુત્પત્તિથી “પ્રમાણ” શબ્દ બનેલ છે. (અહીં એ જાણવું કે “મછરાં પ્રમi-અર્થાત્ સત્યજ્ઞાનનું અસાધારણ કારણ તે પ્રમાણ કહેવાય છે... આ પણ પ્રમાણનું લક્ષણ જોવા મળે છે)
જ્ઞાનનું જનક (ઉત્પાદકકારણ) બે પ્રકારે છે. (i) અચેતન, (ii) જ્ઞાન. ત્યાં ઇન્દ્રિય અને અર્થ (વિષય)નો સન્નિકર્ષ, પ્રદીપ, લિંગ અને શબ્દાદિ કે જે અચેતન છે, તે જ્ઞાનનું કારણ હોવાથી ૪. આ જ વાત ન્યાયમંજરી ગ્રંથમાં કરી છે. ન્યાયમંજરી ગ્રંથમાં જણાવ્યું છે કે “વ્યfમારિળીમલ્પિા
અર્થોપાર્થિ વિઘતી વધાવો સ્વભાવ સામગ્રી પ્રમામ્ | અર્થાત્ અવ્યભિચારી અને અસંદિગ્ધ જ્ઞાનને ઉત્પન્ન કરનાર બોધ (જ્ઞાન) સ્વભાવવાળી અને અબોધ (અચેતન) સ્વભાવવાળીસામગ્રી તે પ્રમાણ. અર્થ (વિષય) અને ઇન્દ્રિયના સન્નિકર્ષથી-સંબંધથી જે પ્રમા ઉત્પન્ન થાય છે. તેમાં અર્થ અને ઇન્દ્રિયનો સંબંધ અબોધ
) સ્વભાવવાળા છે. તે જ રીતે પ્રદીપદ્વારા અર્થનું પ્રકાશન થાય, તેમાં પ્રદીપ અબોધ (અચેતન) સ્વભાવવાળો છે. આમ લિંગ અને શબ્દાદિદ્વારા જે જ્ઞાન થાય તેમાં લિંગ, શબ્દાદિ અબોધ (અચેતન) સ્વાભાવવાળા છે અને તે જ્ઞાનના કારણ હોવાથી પ્રમાણ ગણાય છે. અનુમિતિજ્ઞાનમાં જે વ્યાપ્તિ આદિનું જ્ઞાન કારણરૂપ બને છે, તે બોધ (જ્ઞાન) સ્વભાવવાળું છે અને તે પણ અનુમિતિજ્ઞાનમાં કારણરૂપ હોવાથી પ્રમાણ ગણાય છે.