________________
१७६
षड्दर्शन समुशय भाग- १, श्लोक - १७, १८, १९, नैयायिक दर्शन
અર્થાત્ સૂર્યની ગતિ હોવાથી - (ગતિપૂર્વક) બે અલગ સ્થાને સૂર્યનું દર્શન થાય છે. આ રીતે સૂર્યની ગતિનું અનુમાન થાય છે.
અહીં (સૂર્યનું) અન્યત્ર દર્શને ગતિનું કાર્ય નથી. કારણકે ગતિનું કાર્ય તો સંયોગાદિ છે. પણ બીજા કેટલાક આ પ્રમાણે વર્ણન કરે છે
સમાનકાલનાસ્પર્શની પ્રતિપત્તિ અકાર્યકારણભૂત રૂપથી થાય છે. તે પ્રતિપત્તિ સામાન્યતોદષ્ટ અનુમાનથી પેદા થયેલ છે. અર્થાત્ રૂપ દેખીને તત્સમાનકાલવર્તી સ્પર્શનું અનુમાન કરવું તે સામાન્યતોદષ્ટ અનુમાન છે. અહીં રુપ ન તો સ્પર્શનું કાર્ય છે કે ન તો ७॥२९॥ छे. અનુમાન પ્રયોગ આ પ્રમાણે છે -
इर्दशं स्पर्श इदम् वस्त्रम्, एवंविधरुपत्वात्, तदन्यतादृशवस्त्रवत् । अर्थात् मा वस्त्रानो भाव। પ્રકારનો સ્પર્શ છે, કારણકે અમુક પ્રકારનું રૂપ દેખાય છે. જેમકે રૂપ-સ્પર્શવાળું અન્યવસ્ત્ર.
અથવા એક આંબાને (કેરીના) ફળવાળું જોઈને જગતમાં આંબાના વૃક્ષો ફલને આપે છે. એ प्रभारी प्रतिपत्ति (धन) थाय छे.
પ્રયોગ આ પ્રમાણે છે. जगति पुष्पिता चुताः, चूतत्वात्, दृष्टचूतवत् ।
अथवा पूर्वेण व्याप्तिग्राहकप्रत्यक्षेण तुल्यं वर्तत इति पूर्ववत्संबन्धग्राहकप्रत्यक्षेण विषयतुल्यत्वात्कथंचित्परिच्छेदक्रियाया अपि तुल्यतात्रानुमाने समस्तीति क्रियातुल्यत्ववतः प्रयोगः सिद्धः, तेन पूर्वप्रतिपत्त्या तुल्या प्रतिपत्तिर्यतो भवति, तत्पूर्ववदनुमानम् । इच्छादयः परतन्त्रा गुणत्वात् रूपादिवदिति । शेषवन्नाम परिशेषः, स च प्रसक्तानां प्रतिषेधेऽन्यत्र प्रसङ्गासंभवाच्छिष्यमाणस्य संप्रत्ययः, यथा गुणत्वादिच्छादीनां पारतन्त्र्ये सिद्धे शरीरादिषु प्रसक्तेषु प्रतिषेधः । शरीरविशेषगुणा इच्छादयो न भवन्ति, तद्गुणानां रूपादीनां स्वपरात्मप्रत्यक्षत्वेनेच्छादीनां च स्वात्मप्रत्यक्षत्वेन वैधात् । नापीन्द्रियाणां विषयाणां वा गुणा उपहतेष्वप्यनुस्मरणदर्शनात् । न चान्यस्य प्रसक्तिरस्ति, अतः परिशेषादात्मसिद्धिः । प्रयोगश्चात्र, योऽसौ परः स आत्मशब्दवाच्यः, इच्छाद्याधारत्वात् । ये त्वात्मशब्दवाच्या न भवन्ति, त इच्छाद्याधारा अपि न भवन्ति, यथा शरीरादयः । अत्र प्रत्यक्षेणागृहीत्वान्वयं केवलव्यतिरेकबलादात्मनः प्रमा शेषवतः फलम् । यत्र धर्मी