________________
षड्दर्शन समुचय भाग - १, श्लोक - २४, नैयायिक दर्शन
ત્યારબાદ જંગલમાં ભમતો ભમતો જ્યારે ગાય જેવો સમાન અર્થ જુએ છે, ત્યારે તેને “જેવી ગાય હોય છે તેવો ગવય છે” આ વાક્યાર્થ (અતિદેશવાક્યાર્થ)નું સ્મરણ થાય છે. તે વાક્યાર્થનું સ્મરણ અને ઇન્દ્રિયાર્થસન્નિકર્ષથી “ગાયની સમાન આ છે” એ પ્રમાણે જે સારૂપ્યજ્ઞાન (સાદશ્યજ્ઞાન) ઉત્પન્ન થાય છે તે પ્રત્યક્ષફળ છે અને તે જ સારૂપ્યજ્ઞાન અવ્યભિચારિઆદિ विशेषएाथी युञ्ज्य “स गवयशब्दवाच्यः " से प्रभाो संज्ञासंज्ञिसंबंध ज्ञानने (उपभितिने) उत्पन्न કરતું ઉપમાન છે. પરંતુ સંજ્ઞાસંશિસંબંધનું જ્ઞાન (ઉપમિતિ) ઉપમાનનું ફળ છે. વળી તે સંજ્ઞાસંન્નિસંબંધની પ્રતિપત્તિ (ઉપમિતિ) આગમિક નથી, કારણકે ઉપમિતિના જનકશબ્દનો અભાવ છે. અર્થાત્ “જેવી ગાય હોય છે તેવો ગવય હોય છે” આ વાક્યાર્થ જ્યારે જંગલમાં ગવયનું પ્રત્યક્ષ થાયત્યારે સાક્ષાત્ નથી હોતો, પણ તે વાક્યાર્થનું સ્મરણમાત્ર હોય છે.
१८७
અને ગવયના પિંડવિષયમાં જે હેયાદિનું જ્ઞાન ઉત્પન્ન થાય છે, તે ઇન્દ્રિયાર્થના સન્નિકર્ષથી ઉત્પન્ન થતું હોવાથી પ્રત્યક્ષફળ છે. I૨૩॥
अथ तुर्यं शाब्दमाह
હવે ચોથા શાબ્દ(=આગમ)પ્રમાણને કહે છે
शाब्दमाप्तोपदेशस्तु मानमेवं चतुर्विधम् ।
प्रमेयं त्वात्मदेहाद्यं बुद्धीन्द्रियसुखादि च ।। २४ ।।
શ્લોકાર્થ : આપ્તપુરૂષનો ઉપદેશ શાબ્દપ્રમાણ કહેવાય છે. આ પ્રકારે ચા૨પ્રકારના પ્રમાણ छे. वणी खात्मा, देह जाहि तथा बुद्धि, इन्द्रिय, सुजाहि (जार) प्रभेय छे. ॥२४॥
व्याख्या-शब्दजनितं शाब्दमागम इत्यर्थः । तुर्भिन्नक्रमे, शाब्द तु प्रमाणमाप्तोपदेशः । आप्त एकान्तेन सत्यवादी हितश्च तस्योपदेशो वचनमाप्तोपदेशः । तज्जनितं तु ज्ञानं शाब्दस्य फलम् । मानं प्रमाणमेवमुक्तविधिना चतुर्विधम् । तदेवं प्रथमं प्रमाणतत्त्वं व्याख्याय संप्रति द्वितीयं प्रमेयतत्वं व्याख्यातुमाह - " प्रमेयं त्वात्मदेहाद्यम्” । प्रमेयं तु प्रमाणफलम् ग्राह्यं पुनरात्मदेहाद्यम्, आत्मा जीवः, देहो वपुः, तावाद्यो यस्य तदात्मदेहाद्यम् । बुद्धीन्द्रियसुखादि च प्रमेयम् । बुद्धिर्ज्ञानं, इन्द्रियं चक्षुरादिमनः पर्यन्तं सुखं सातं तान्यादीनि यस्य तद्बुद्धीन्द्रियसुखादि । चकार आत्मदेहाद्यपेक्षया समुचये । अत्र विशेषणद्वय आद्यशब्देनादिशब्देन च शेषाणामपि सप्तानां प्रमेयानां संग्रहो द्रष्टव्यः । तथा च नैयायिकसूत्रम् । “आत्मशरीरेन्द्रियार्थबुद्धिमनः प्रवृत्तिदोषप्रेत्यभावफलदुःखापवर्गभेदेन द्वादशविधं तदिति प्रमेयम् । ( १, १, ९) । तत्र शरीरादिदुः खपर्यन्तं हेयं, अपवर्ग उपादेयः,