________________
षड्दर्शन समुच्चय भाग - १, श्लोक - १७, १८, १९, नैयायिक दर्शन
દર
तमव्यपदेश्यं व्यवसायात्मकं ज्ञानं तत्पूर्वकपूर्वकं, यतो लिङ्गादेः समुपजायते तदनुमानमिति १ । तथा ते द्वे प्रत्यक्ष लिङ्गलिङ्गिसंबन्धदर्शनं लिङ्गिदर्शनं (लिङ्गदर्शन) च पूर्वं यस्य तत्तत्पूर्वकमिति विग्रहविशेषाश्रयणादनुमानस्याध्यक्षफलद्वयपूर्वकत्वं ज्ञापितं द्रष्टव्यम् २ । तथा तानि प्रत्यक्षादिसर्वप्रमाणानि पूर्वं यस्य तत्तत्पूर्वकमिति विग्रहविशेषाश्रयणेन सर्वप्रमाणपूर्वकत्वमप्यनुमानस्य लभ्यते । न च तेषां पूर्वमप्रकृतत्वात्कथं तच्छब्देन परामर्श इति प्रेर्यम् । यतः साक्षादप्रकृतत्वेऽपि प्रत्यक्षसूत्रे व्यच्छेद्यत्वेन प्रकृतत्वादिति । ટીકાનો ભાવાનુવાદ: હવે અનુમાનનું લક્ષણ કરે છે.
અનુમાનં તુ તપૂર્વ ત્રિવિશં મજૂર્વવર્ઝવવવ દે સામાન્યસ્તથા / અર્થાત્ પ્રત્યક્ષપૂર્વક અનુમાન પૂર્વવત્, શેષવતું અને સામાન્યતોદષ્ટ એમ ત્રણ પ્રકારે છે.
અહીં વૈવ’ - ૨ અને ઇવ શબ્દ પૂર્વવતું આદિ અનુમાનના પ્રકારોના અર્થબાહુલ્યના સૂચક છે. અર્થાત્ પૂર્વવત્ આદિ પદોની અનેકવ્યાખ્યાની સૂચના કરે છે. તથા શબ્દ “ઘ' કાર અર્થમાં છે. અર્થાત્ સમુચ્ચયાર્થક છે. શ્લોકની શેષવ્યાખ્યા ન્યાયસૂત્રની નીચેની વ્યાખ્યાદ્વારા જ કરાશે. તે ન્યાયદર્શનનું અનુમાન આ છે –
“તપૂર્વ ત્રિવિધનનુમાન, પૂર્વવર્ઝવવાના ” || –આ સૂત્રની વ્યાખ્યા એક વાદિ કરે છે કે. અહીં એક ‘પૂર્વક' શબ્દનો (સામાન્યશ્રુતિથી) લોપ થયેલો જાણવો. કહેવાનો આશય એ છે કે સૂત્રમાં ‘તતૂર્વ' પદ છે, ત્યાં બે પૂર્વકશબ્દ હતા, તેમાંથી સમાનશ્રુતિના કારણે એકનો લોપ થયેલ છે. ત્યાં તત્ શબ્દથી પ્રત્યક્ષપ્રમાણનો સંબંધ કરાય. તેથી તપૂર્વક = પ્રત્યક્ષનું ફલ લિંગજ્ઞાન અને લિંગજ્ઞાન જેની પૂર્વે છે, તે તપૂર્વકપૂર્વક = લિંગિજ્ઞાન થાય છે. અર્થાત્ અનુમિતિ કહેવાય છે. કહેવાના આશય એ છે કે પ્રત્યક્ષથી ધૂમાદિનું જ્ઞાન ઉત્પન્ન થાય છે. (અર્થાત્ લિંગજ્ઞાન થાય છે.) અને ધૂમાદિના જ્ઞાનથી વહ્નિ આદિનું જ્ઞાન થાય છે. (અર્થાત્ લિંગિનું જ્ઞાન થાય છે).
ઇન્દ્રિયાર્થસન્નિકાઁત્પન્નત્વ વિશેષણને છોડીને જ્ઞાનાદિવિશેષણો પ્રત્યક્ષના સૂત્રથી અહીં અનુમાનના સૂત્રમાં પણ જોડવા અને એ ત્રણેવિશેષણોને જુદા કરીને (વિશેષ કરીને) પૂર્વે કહ્યાનુસાર (પ્રત્યક્ષના લક્ષણની વ્યાખ્યામાં કહ્યાનુસાર) સ્વયં વિચારવું. અર્થાત્ ત્રણેવિશેષણોની