________________
ષર્શન સમુન્નવ ભાગ - ૨, જોશ – શ્
વિજ્ઞાનમાત્ર (વિજ્ઞાનસ્વરૂપ) માને છે. અન્યકેટલાક જગતને (૧૮)એક જીવસ્વરૂપ માને છે. કેટલાક અનેક જીવાત્મક માને છે.
३७
બીજા કેટલાક લોકો પુરાતન૧૯⟩કર્મથી જગતની ઉત્પત્તિ માને છે. અન્યલોકો જગતની ઉત્પત્તિ સ્વભાવથી માને છે. કેટલાક (૨૧)અક્ષરમાંથી ઉત્પન્ન થયેલ પંચમહાભૂતથી
જેમ આંખે અંધારિયાંઆવવાથી - ભ્રમથી કોશીટાના કીડા (કીડાની એક જાતિ વિશેષ) વગેરેના દર્શન થાય છે, તેમ અસમર્થ જ્ઞાનથી (જગતને જાણવા યોગ્ય સમર્થજ્ઞાન નહિ હોવાથી) આ જગત વિજ્ઞાનમાત્ર રૂપે (તે પદાર્થ નહિ હોવાછતાં તે પદાર્થ જોઉં છું તે રૂપે) દેખાય છે. (પરંતુ વાસ્તવિક કંઈ નથી.) કારણ ક્રોધ, શોક, મદ, ઉન્માદ, કામ વગેરે દોષોથી પરાભવ પામેલ અર્થાત્ ભ્રમવાળા જીવો અભૂતોને (અવસ્તુઓને) પણ પોતાની સન્મુખ૨હેલ વસ્તુઓ રૂપે દેખે છે. કહેવાનો આશય એ છે કે, જગત જેવું કંઈ નહિ હોવાછતાં પણ ભ્રમથી જગત દેખે છે.)
(૧૮) એકજીવ (બ્રહ્મ) સ્વરૂપ જગતની માન્યતા : લોકતત્ત્વનિર્ણયમાં કહ્યું છે કે - પુરુષ ઘેટું સર્વ, ચમૂર્ત ય૪ માળું । उतामृतत्वस्येशानो यदन्नेनातिरोहति ।। यदेजति यन्त्रैजति, यदुरे यदु अन्तिके, यदन्तरस्य सर्वस्य यदु सर्वस्यास्य बाह्यो, यस्मात्परं नापरमस्ति किंचिद्यस्मान्नाणीयो, न ज्यायोऽसि कश्चिद् एव स्तब्धो दिवि तिष्ठत्येकस्तेनेदं पूर्णं पुरुषरुपेण, सर्व
વૃક્ષ ડ્વ હિ ભૂતાત્મા, યવા સર્વ પ્રત્ઝીયતે ।।ર્।। - જે થયેલું છે, જે થવાનું છે અથવા મોક્ષપણાનો અધિપતિ અને જે અન્નવડે વૃદ્ધિ પામે છે, તે સર્વ આત્મા (એક બ્રહ્મ) જ છે, જે હાલે છે, (ત્રસ છે.) જે હાલતો નથી, (સ્થાવર છે) જે દૂર છે, જે નજીક છે, જે આ સર્વની અંદર છે, સર્વની બહાર છે, તેનાથી કોઈ ઉત્કૃષ્ટ નથી, તેનાથી કોઈપણ નાનો નથી, જેનાથી કોઈમોટો નથી, અને (વિરાટરૂપ હોવાથી) આકાશમાં વૃક્ષની માફક જે એક સ્થિર રહે છે, તે જ એક આત્માના રૂપવડે આ જગત પૂર્ણભરેલું છે. જગતમાં જ્યારે એ એક જ ભૂતાત્મા (પુરુષરૂપ) હોય છે, ત્યારે બીજું સર્વ (પૃથ્યાદિ રૂપાન્તર તત્ત્વો) એ આત્મામાં લીન થઈ જાય છે.
(૧૯) કર્મવાદિની માન્યતાઃ લોકતત્ત્વનિર્ણય : ચેતનો ધ્યવસાયેન, વર્મના સંનિવધ્યતે। તતો મવસ્તસ્ય મવેત્તવમાવાત્ પરં
पदम् ।।१२।। उद्धरेद्दीनमात्मानं, नात्मानमवसादयेत् । आत्मनैवात्मनो बंधु-रात्मैव रिपुरात्मनः । ।१३।। सुतुष्टानि मित्राणि सुकुद्धाश्चैव शत्रवः । न हि मे तत्करिष्यन्ति यत्र पूर्वकृतं मया ।।१४।। शुभाऽऽ शुभानि कर्माणि, स्वयं कुर्वन्ति देहिनः । स्वयमेवोपकुर्वन्ति, दुःखानि च सुखानि च ।। १५ ।। वने रणे शत्रुजलाग्निमध्ये, महार्णवे पर्वतमस्तके वा । तं प्रत् विषमस्थितं वा रक्षन्ति पुण्यानि पुराकृतानि ।। १६ ।। -
(૨૦) સ્વભાવવાદિઓનો મત: Tઃ ટાનાં શ્લોક દ્વારા પૂર્વે કહેવાઈ ગયો છે.
(૨૧) અક્ષરવાદિઓની માન્યતા : અક્ષરાત્ ક્ષરિત: જાતસ્માત્ વ્યાપ દૃષ્યતે। વ્યાપાવિપ્રત્યેતાં, તાં હિ સૃષ્ટિ પ્રઃક્ષતે ॥૨૩॥ અક્ષરમાંથી કાલ ખરીપડ્યો, તેથી તે કાલ વ્યાપક ગણાય છે. માટે જેની આદિમાં કાલ અને અંતમાં પ્રકૃતિ છે, તેને નિશ્ચે સૃષ્ટિ કહેવાય છે.
* અક્ષરવાદિઓમાં કેટલાક આ પ્રમાણે કહે છે
અક્ષરાંશસ્તતો વાયુ-સ્તસ્માત્તેનસ્તતો ન ં । નાત્ પ્રસૂતા પૃથ્વી, ભૂતાનનમેષ સંભવઃ ।।૨૪।। - અક્ષરના અંશ (આકાશ)માંથી વાયુ ઉત્પન્ન થયો, વાયુમાંથી અગ્નિ, અગ્નિમાંથી પાણી, અને પાણીમાંથી પૃથ્વી ઉત્પન્ન થઈ. પંચમહાભૂતની આ રીતે ઉત્પત્તિ થઈ. (તે જ જગત કહેવાય છે.)