________________
षड्दर्शन समुश्चय भाग - १, श्लोक - ८, बोद्धदर्शन
__व्याख्या-पञ्चसंख्यानीन्द्रियाणि श्रोत्रचक्षुर्घाणरसनस्पर्शन(A)रुपाणि । शब्दाद्याः शब्दरुपरसगन्धस्पर्शा पञ्च विषया इन्द्रियगोचराः । मानसं चित्तं यस्य शब्दायतनमिति नामान्तरम् । धर्माः सुखदुःखादयस्तेषामायतनं गृहं शरीरमित्यर्थः । एतान्यनन्तरोक्तानि द्वादशसंख्यान्यायतनान्यायतनसंज्ञानि तत्त्वानि, चः समुञ्चये, न केवलं प्रागुक्तानि चत्वारि दुःखादीन्येव, किं त्वेतानि द्वादशायतनानि च भवन्ति । एतानि चायतनानि क्षणिकानि ज्ञातव्यानि । यतो बौद्धा अत्रैवमभिदधते । अर्थक्रियालक्षणं सत्त्वं प्रागुक्तन्यायेनाक्षणिकान्निवर्तमानं क्षणिकेष्वेवावतिष्ठते । तथा च सति सुलभं क्षणिकत्वानुमानं, यत्सत्तत्क्षणिकं, यथा प्रदीपकलिकादि । सन्ति च द्वादशायतनानीति । अनेन चानुमानेन द्वादशायतनव्यतिरिक्तस्यापरस्यार्थस्याभावात्, द्वादशस्वायतनेष्वेव क्षणिकत्वं व्यवस्थितं भवतीति । तदेवं सौत्रान्तिकमतेन चत्वारि दुःखादीनि तत्त्वानि ।
आनो भावानुवाद . વ્યાખ્યાઃ શ્રોત્રેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, રસેન્દ્રિય, અને સ્પર્શેન્દ્રિય આ પાંચ ઇન્દ્રિયો छ. शत, ३५, २स, गंध, स्पर्श - सापांय इन्द्रियोन। विषयो छ. भन ४-बीटुं नाम શબ્દાયતન છે. સુખાદિ ધર્મોનું આયતન ગૃહ શરીર છે. આ નજીકમાં કહેલા બારઆતનો
ये धर्मा हेतु-प्रभवा हेतुं तेषां तथागतो ह्यवदत् ।
अवदन यो निरोधो एवंवादी महाश्रमणः ।। આ જગતમાં જેટલા ધર્મો છે, તે હેતુથી ઉત્પન્ન થયેલા છે. તેઓના હેતુને બુદ્ધે બતાવેલા છે. તે ધર્મોનો નિરોધ પણ થાય છે. મહાશ્રમણે તેના નિરોધનું પણ કથન કરેલ છે.
ધર્મની કલ્પનાથી નીચેની બાબતો માન્ય કરે છે : (१) प्रत्येऽधर्म पृथसत्ता राजे छ - पृथ६ शति३५ छ. (૨) એકધર્મનો બીજા ધર્મની સાથે કોઈ પ્રકારનો અન્યોન્યાશ્રય, સમવાયસંબંધ નથી. આથી જ ગુણોથી અતિરિક્ત
દ્રવ્યની સત્તા નથી હોતી. એ પ્રકારે ભિન્ન-ભિન્ન ઇન્દ્રિય ગ્રાહ્મવિષયોને છોડીને ‘ભૂત' ની પૃથક સત્તા નથી હોતી.
में मारे भिन्न-भिन्न मानसि व्यापारोथी मारमात्मानी सत्ता नथी. (धर्म अनात्ग) (૩) ધર્મ ક્ષણિક હોય છે. એકક્ષણમાં એકધર્મ રહે છે. ચૈતન્ય સ્વયં ક્ષણિક છે. એકક્ષણથી અતિરિક્ત તે રહેતું નથી.
ગતિશીલ શરીરોની વસ્તુત: સ્થિતિ હોતી નથી. પ્રત્યુત નિવાસ્થાનોમાં નવાધર્મોના સંતાનરૂપમાં આવિર્ભાવ થાય
છે કે જે ગતિશીલ દ્રવ્ય જેવું દેખાય છે. (ધર્મતત્ત્વ=ક્ષણિકત્વ) (૪) ધર્મ પરસ્પર મળીને નવીન વસ્તુને ઉત્પન્ન કરે છે. કોઈધર્મ એકલો વસ્તુનું ઉત્પાદન કરતો નથી. ધર્મ પરસ્પર મળીને
नवी वस्तुनु उत्पाहन रेछ. (संस्कृत). (A) “आयतनानीति द्वादशायतनानि - चक्खायतनं, रुपायतनं, सोतायनं, सद्दायतनं, घानायतनं, गन्धायतनं, रसायतनं,
कायायतनं, फोट्टव्वायतं, मनायतनं धम्मायतनं ति ।" [वि, म. पृ. ३३४]