________________
षड्दर्शन समुश्चय भाग - १, श्लोक - ९, बोद्धदर्शन
શંકા જેમ અહીં “બે પ્રકાર છે' એ પ્રમાણ કહેતાં પ્રમાણ બે જ છે, પરંતુ એક પ્રકારે કે ત્રણ પ્રકારે નથી. આ પ્રમાણે અન્યના યોગનો વ્યવચ્છેદ કર્યો છે. તે પ્રમાણે “ચૈત્ર ધનુર્ધર છે.” આનો અર્થ પણ (અન્યયોગવ્યવચ્છેદના કારણે) “ચૈત્ર ધનુર્ધર જ છે, તેમાં શૌર્ય, ઔદાર્ય, વૈર્ય વગેરે નથી.” આવો જ થવો જોઈએ. (કહેવાનો આશય એ છે કે વિશેષણ સાથે જીવ' કારનો પ્રયોગ થાય ત્યારે તે ‘વ’ કાર અયોગવ્યવચ્છેદક બને છે. અર્થાત્ તે જેની સાથે જોડાયેલો હોય, તેના અભાવનો વ્યવચ્છેદ કરી તેના સભાવને નિશ્ચિત કરે છે. જ્યારે તમે અહીં “બે
જ સ્વભાવશૂન્ય બનીને અસ્તિત્વમાં મળી જાય છે. આથી નાગાર્જુનનું કથન છે કે શુન્ય જ એકમાત્ર સત્તા છે, જગત
પ્રતિબિંબતુલ્ય છે. (ખ) સત્તામીમાંસા: માધ્યમિકોના મતમાં સત્ય (સત્તા) બે પ્રકારનું છે. (૧) સાંવૃત્તિક (સાવૃત્તિક) વિજ્ઞાન (=અવિદ્યા
જનિત વ્યાવહારિકસત્તા) (૨) પારમાર્થિકસતું (=પ્રજ્ઞાજનિતસત્ય) આ બે જ સત્યનો બુદ્ધે ઉપદેશ આપેલ. આથી નાગાર્જુનનો આ દ્વિવિધસત્યનો સિદ્ધાંત અભિનવ નથી. તે સત્યે સમુપત્યિ વૃદ્ધાનાં ઘશિના સ્ત્રોવ સંવૃત્તિ સત્યં સવંદ પરમાર્થતઃ II માધ્યમિક વૃત્તિ - પૃ૪૯૨) બોધિ ચર્યા પૃ-૩૬૧) સાંવૃતિકસત્ય એ છે કે જે સંવૃત્તિ દ્વારા ઉત્પન્ન થયેલ હોય. સંવૃત્તિ શબ્દની વ્યાખ્યા ત્રણ પ્રકારની કરાય છે. (૧) સંવૃત્તિ શબ્દનો અર્થ છે અવિદ્યા, કે જે સત્ય વસ્તુના ઉપર આવરણ નાખે છે. (આ જ વાત બોધિચર્યા પંજિ કામાં પૃષ્ઠ-૩૫૨ ઉપર કરી છે. સંગ્રતિ માત્ર તે યથામૃતપરિજ્ઞાનં વમવાવરVI૬ ગાવૃતપ્રાશના ચાનતિ સંવૃત્તિઃ વિદ્યા યસત્પવાર્થવરુષારોપવા માવદર્શનાવરાત્નિવા ૪ સતી સંવૃત્તિરપપઘતે) તેના અવિદ્યા, મોહ તથા વિપર્યાસ પર્યાયવાચિ શબ્દ છે. અવિદ્યાનું સ્વરૂપ આવરણાત્મક છે. કહ્યું છે કે - અમૂર્ત વાપત્યર્થ મૂતમીવૃત્ય વર્તસ્તે. વિદ્યા નાથમાનેવ ત્રિતિ વૃત્તિવત્ | અર્થાત્ જે પ્રકારે કામલા (પાંડુ) રોગ થવાથી રોગી શ્વેત વસ્તુના રૂપને છુપાવી દે છે. અને તેનાઉપર પીળારંગને આરોપિત કરે છે. તે પ્રકારે અવિદ્યા ભૂતના સત્યસ્વરૂપને આવરણ કરી અવિદ્યમાન રૂપને આરોપિત કરી દે છે. આ રીતે સંવૃત્તિનો અર્થ અવિદ્યા. (૨) સંવૃતિનો અર્થ છે હેતુ-પ્રત્યય દ્વારા ઉત્પન્ન વસ્તુનું રૂપ. (પ્રતીત્વ પુત્પન્ન વસ્તુ સંવૃત્તિધ્યતે અર્થાત્ કારણથી ઉત્પન્ન થતા વસ્તુના રૂપને સંવૃતિ કહેવાય છે.) સત્ય પદાર્થ પોતાની સત્તા માટે કોઈ કારણથી ઉત્પન્ન નથી થતો. આ કારણથી ઉત્પન્ન થવાવાળી લૌકિકવસ્તુ સાંવૃત્તિક કહેવાય છે. (૩) સંવૃત્તિથી તે ચિન્હો અને શબ્દોથી અભિપ્રાય છે, જે સાધારણતયા મનુષ્યો દ્વારા ગ્રહણ કરાય તથા પ્રત્યક્ષના ઉપર અવલંબિત રહે છે. કહ્યું છે કે,
प्रत्यक्षमपि रुपादि प्रसिद्ध्या न प्रमाणतः ।
અણુવ્યવિવુ શુધ્યાતિ સિદ્ધિરિવ સા મૃષા / બોધિચર્યા - લોકો રૂપ શબ્દાદિને પરમાર્થસત્ય ન માનવા જોઈએ. કારણકે લોકનાદ્વારા એક જ પ્રકારે ગ્રહણ કરાય છે અને ઇન્દ્રિય દ્વારા ગ્રહણ કરાતી વસ્તુ જો વાસ્તવિક હોય, તો જગતના સમગ્ર મુખલોકો તત્ત્વજ્ઞ બની જાય. સત્યની ખોજ