________________
षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - ७, बोद्धदर्शन
સ્વકારણોથી અવિનશ્વરસ્વભાવવાળા નિત્યપદાર્થની ઉત્પત્તિ (માન્ય) બનતી નથી. અર્થાત્ નિત્યપદાર્થમાં ક્રમથી કે યુગપ૬ અર્થક્રિયા ઘટતી નથી. આથી “સ્વકારણોથી પદાર્થ અવિનશ્વર અર્થાતુ નિત્યસ્વભાવવાળો ઉત્પન્ન થાય છે.” આ વાત પ્રમાણબાધિત છે. હવે તમે એમ કહેશો કે “સ્વકારણોથી પદાર્થ વિનશ્વરસ્વભાવવાળો ઉત્પન્ન થાય છે.”
તો આ પક્ષમાં અમારા દ્વારા મનાયેલ સર્વપદાર્થોનું ક્ષણિકત્વ કોઈપણ વિઘ્ન વિના સિદ્ધ થઈ જાય છે. અર્થાત્ અમારો ક્ષણિકસિદ્ધાંત નિબંધસ્વરૂપે સિદ્ધ થાય છે. तेथी ४ युं छे..
પદાર્થોના વિનાશમાં, પદાર્થોની ઉત્પત્તિ જ કારણ મનાય છે. (અર્થાત્ પદાર્થનો એવો સ્વભાવ હોય છે કે ઉત્પત્તિની બીજી ક્ષણે નાશ પામે. આથી પદાર્થના નાશમાં ઉત્પત્તિ કારણ બને છે.) અને જે પદાર્થ ઉત્પન્ન થયા પછી અનંતરક્ષણમાં નષ્ટ થતો નથી, તેને પછીથી કોણ નાશ કરશે ? (અર્થાત્ તે નિત્ય બની જશે. જ્યારે પણ નાશ થશેનહિ, પણ તેવું તો નથી જ.)”
नन्वनित्यत्वे सत्यपि यस्य घटादिकस्य यदैव मुद्गरादिसामग्रीसाकल्यं तदैव तद्विनधरमाकल्पते न पुनः प्रतिक्षणं, ततो विनाशकारणापेक्षाणामनित्यानामपि पदार्थानां न क्षणिकत्वमिति । तदेतदनुपासितगुरोर्वचः, यतो मुद्गरादिसन्निधाने सति योऽस्य घटादिकस्यान्त्यावस्थायां विनाशस्वभावः स स्वभावस्तस्यैवोत्पत्तिसमये विद्यते न वा । विद्यते चेत्, आपतितं तर्हि तदुत्पत्तिसमनन्तरमेव विनश्वरत्वम् । अथ न विद्यते स स्वभाव उत्पत्तिसमये, तर्हि कथं पश्चात्स भवेत् । अथेदृश एव तस्य स्वभावो यदुत कियन्तमपि कालं स्थित्वा तेन विनंष्टव्यमिति चेत्, तर्हि मुद्गरादिसन्निधानेऽप्येष एव तस्य स्वभावः स्यात् । ततो भूयोऽपि तेन तावत्कालं स्थेयम् । एवं च मुद्गरादिघातशतपातेऽपि न विनाशो भवेत् । जातं कल्पान्तस्थायित्वं घटादेः । तथा च जगद्व्यवहारव्यवस्था विलोपपातकपङ्किलता । इत्यभ्युपेयमनिच्छुनापि क्षणक्षयित्वं पदार्थानाम् । प्रयोगस्त्वेवम् । यद्विनधरस्वभावं तदुत्पत्तिसमयेऽपि तत्स्वरूपं, यथान्त्यक्षणवर्तिघटस्य स्वरूपम् । विनश्वरस्वभावं च रूपरसादिकमुदयत आरभ्येति स्वभावहेतुः । तदेवं विनाशहेतोरकिंचित्करत्वात् । स्वहेतुत एव पदार्थानामनित्यानामेवोत्पत्तेः क्षणिकत्वमवस्थितिमिति । ननु यदि क्षणक्षयिणो भावाः, कथं तर्हि स एवायमिति ज्ञानम् । उच्यते । निरन्तरसदृशापरापरक्षणनिरीक्षणचैतन्योदयादविद्यानुबन्धाच पूर्वक्षणप्रलय