________________
षड्दर्शन समुञ्चय भाग-१, श्लोक -१
આત્મા બીજા સર્વપદાર્થોથી પર ભિન્ન) છે તેમ કહેવું.) વળી (પદાર્થનું જ્ઞાન કરવાની આ પ્રસિદ્ધ રીતે છે કે, સર્વપદાર્થોના સ્વરૂપનું જ્ઞાન (તેનાથી) બીજા પદાર્થોની અપેક્ષાએ થાય છે. (અર્થાત્ કોઈપણ પદાર્થનું જ્ઞાન, તેનાથી ભિન્નપદાર્થોના સ્વરૂપની અપેક્ષાથી ભિન્ન રીતે સિદ્ધ કરીએ, ત્યારે વસ્તુના વાસ્તવિકસ્વરૂપનું જ્ઞાન થાય છે.) જેમકે દીર્ધવાદિની અપેક્ષાથી હૃસ્વત્વાદિનું જ્ઞાન ७२।५ छे.
એ પ્રમાણે આત્મામાં ખંભાદિને જોઈને, ખંભાદિથી વ્યતિરિક્ત (ભિન્ન) છે, તેવી બુદ્ધિ પ્રવર્તે છે. આથી આત્માનું સ્વરૂપ પરતઃ જ અવધારણ થાય છે. સ્વત: નહિ. આ રીતે નિત્યત્વના પરિત્યાગવિના (અર્થાત્ નિત્યત્વને લઈને) બીજા દશ વિકલ્પો થશે. આમ સર્વે પણ મળીને ૨૦ વિકલ્પો થયા. આ ૨૦ વિકલ્પો જીવ પદાર્થ દ્વારા પ્રાપ્ત થયા. આ રીતે અજીવાદિ આઠ પદાર્થોમાં પ્રત્યેકનાં ૨૦-૨૦ વિકલ્પો પ્રાપ્ત થાય છે. તેથી ૨૦x૮ = ૧૮૦ ક્રિયાવાદિઓ છે.
तथा न कस्यचित्प्रतिक्षणमवस्थितस्य पदार्थस्य क्रिया संभवति उत्पत्त्यनन्तरमेव विनाशादित्येवं ये वदन्ति ते अक्रियावादिन आत्मादिनास्तित्ववादिन इत्यर्थः । ते च कोकुलकाण्ठेवि द्विरोमकसुगतप्रमुखाः । तथा चाहुरेके - "क्षणिकाः सर्वसंस्कारा अस्थिराणां कुतः क्रिया । भूतिर्येषां क्रिया सैव कारणं सैव चोच्यते ।।१ ।।
एतेषां चतुरशीतिर्भवति । सा चामुनोपायेन द्रष्टव्या । पुण्यापुण्यवर्जितशेषजीवाजीवादिपदार्थसप्तकन्यासः । तस्य चाधः प्रत्येकं स्वपरविकल्पोपादानम् । असत्त्वादात्मनो नित्यानित्यविकल्पो न स्तः । कालादीनां पञ्चानामधस्तात्षष्ठी यदृच्छा न्यस्यते । इह यदृच्छावादिनः सर्वेऽप्यक्रियावादिनस्ततः प्राग्यदृच्छा नोपन्यस्ता । तत एवं विकल्पाभिलापः । नास्ति जीवः स्वतः कालत इत्येको विकल्पः । अयं भावः । इह पदार्थानां लक्षणतः सत्ता निश्चीयते कार्यतो वा । न चात्मनस्तादृगस्ति लक्षणं, येन तत्सत्ता प्रतिपद्येमहि । नापि कार्यमणूनामिव महीध्रादि संभवति । अतो नास्त्यात्मेति एवमीश्वरादिवादिभिरपि यदृच्छापर्यन्तैर्विकल्पावाच्याः । सर्वेऽपि मिलिताः षड्विकल्पाः । अमीषां च विकल्पानामर्थः प्राग्वद्भावनीयः । नवरं यदृच्छात इति यदृच्छावादिनां मते । यदृच्छा ह्यनभिसंधिपूर्विकार्थप्राप्तिः अथ के ते यदृच्छावादिनः । उच्यते । इह ये भावानां संतानापेक्षया न प्रतिनियतं कार्यकारणभाव-मिच्छन्ति, किं तु यदृच्छया, ते यदृच्छावादिनः, ते ह्येवमाहुः ।