________________
षड्दर्शन समुच्चय भाग - १, श्लोक १
-
९
અપકાર થતો નથી. કારણકે વિશેષણોદ્વારા ગ્રંથકારશ્રીએ હેય-ઉપાદેયના વિભાગને પણ કંઈક (જણાવવાનું) પોતાના હૃદયમાં સંવેદનકરીને સૂચન કરેલ છે. તે આ પ્રમાણે છે –
“सद्दर्शनं जिनं नत्वा” सहीं "सत् - विद्यमाने सत्ये च प्रशस्त अर्चित-साधुषु ” मा जनेार्थ નામમાલાના વચનથી ‘સત્’નો વિદ્યમાન, સત્ય, પ્રશસ્ત, પૂજાયેલ અને સાધુ અર્થમાં પ્રયોગ થાય छे. अहीं ‘सत्’नो सत्य अर्थ सर्धने सत् सत्यं ( न पुनरसत्यं) दर्शनं मतं यस्य तम् अर्थात् सत्य (અસત્ય નહિ) દર્શન છે જેનું તે સદૂદર્શન. (તે સદર્શનને... નમસ્કા૨કરીને આવોઅન્વય કરીએ ત્યારે) સદર્શન પદથી જિનેશ્વર પરમાત્માના દર્શનને ગ્રંથકારશ્રીએ સત્યતરીકે બતાવી ४ हीधेस छे.
તથા ‘નિનં’ એ પ્રમાણે વિશેષ્ય છે. તેમાં એકવચનના નિર્દેશથી એ સૂચિત થાય છે કે ચોવીસે તીર્થંકરોએ રાગાદિ શત્રુઓ જીતેલા હોવાના કારણે સાર્થક(સાન્વય)નામવાળા જિન=વીતરાગ છે. (તેમાં નિનં પદથી કોઈપણ એક જિનેશ્વરનું નામ ગ્રહણ કરવું અને તે જિનેશ્વ૨૫૨માત્માને નમસ્કાર કરીને - એ રીતે અન્વય કરવો.)
वणी ' सद्दर्शनं' ने जिनं मा जे पोथी योवीसे विनेश्वरोने परस्पर कोई भतलेह नथी, એમ સૂચવે છે.
तर्हि श्वेताम्बरदिगम्बराणां कथं मिथो मतभेद इति चेत्, उच्यते । मूलतोऽमीषां मिथो न भेदः किंतु पाश्चात्य एवेति । कीदृशं जिनम् । अवीरम् । आ स्वयंभूः, अः कृष्णः, उरीश्वरः । आ, अ, उ इति स्वरत्रययोगे उरिति सिद्धम् । तानीरयति तन्मतापासनेन प्रेरयतीत्यचि प्रत्ययेऽवीरम् । सृष्ट्यादिकर्तृब्रह्मकृष्णेश्वरदेवताभिमतमतानां निरासकमित्यर्थः । तथा स्याद्वाददेशकम् । स्याद्वादं द्यन्ति च्छिन्दते " क्वचिड" [ हैम० ५/१/१७१] इतिडप्रत्यये स्याद्वाददास्तत्तदसद्भूत-विरोधादिदूषणोद्धोषणैः स्याद्वादस्य च्छेदिनः । तेषां ई लक्ष्मीं महिमानं वा श्यति तत्तदीयमतापासनेन तनूकरोति यत्तत्स्याद्वाददेशम् । कै गै रे शब्दे । कै कायतीति “ कचिड्ड" [ हैम० ५/१/१७१] इति डे, कं वचनम्, स्याद्वाददेशं कं वचनं यस्य तम् । अनेन विशेषणेन प्रागुक्तानुक्तानामशेषाणां बौद्धादीनां संभवैतिह्यप्रमाणवादिचरकप्रमुखाणां च मतानामुच्छेदकारि वचनमित्यर्थः ।
ટીકાનો ભાવાનુવાદ :
પ્રશ્ન : જો ચોવીસે શ્રી જિનેશ્વરોમાં પરસ્પર મતભેદ નથી, તો શ્વેતાંબર અને દિગંબરોને કેવી રીતે પરસ્પર મતભેદ પડ્યા ?