________________
(૧૦).
તીવ્ર એટલે ઘણુ પ્રમાણમાં વિપાક ઉદયમાં આવતાં કષાયે જેને ઉદયમાં આવ્યા હોય તે બળે છે. આ કષાય અગ્નિ વાળાજીવ ફક્ત બળે છે, એટલું જ નહીં પણ શેક એટલે વહાલાંને વિયેગથી ઉત્પન્ન થએલ શેકથી મૂઢ બનીને શુભ વ્યાપાર ( ધર્મ ) ને જે ભુલે, તે પણ બળે છે. તથા જેને સંસારી સુખ ભેગવવાની ઈચ્છા થઈ હોય, તે પણ મળે છે કારણ કે પુરૂષદવાળે સ્ત્રીને ઇરછે છે. અને સ્ત્રી પણ પુરૂષને ઈચ્છે છે, અને નપુંસક તે બનેને ઇરછે છે તેની પ્રાપ્તિ ન થાય તે આકાંક્ષા પુરી ન થવાથી તે અરતિ શાહે મળે છે, અને (ચ) શબ્દથી (શબ્દ વિગેરે પાંચ ઈદ્રિયના વિષચેની ઈચ્છા અને કામની પ્રાણી ન થાય તે પણ જીવ અરતિના દાહે બળે છે, તેથી આ પ્રમાણે કષાયે શેક અને વેદને ઉદય એ ત્રણે જીવને બાળનાર હોવાથી તે ઉણુ છે. અથવા બધુ મોહનીય કર્મ, અથવા આઠ પ્રકારનું કર્મ ઉષ્ણુ છે આથી પણ વધારે દાહકપણ વાળું તપ છે તે અડધી ગાથામાં બતાવ્યું છે, કારણ કે ઉષ્ણુ કષાયને પણ તપ તપાવે છે. માટે તે તપ ઉષ્ણતર છે. મૂળ ગાથામાં કષાય જોડે આદિ શબ્દ છે. તેથી એમ જાણવું કે તપ કષાયને બાળે; તેમ શેક અને વેદ ઊદયને પણ બાળે છે. આ પ્રમાણે અનેક રીતે શીત ઊષ્ણ બતાવી જે અભિપ્રાયવડે આચાર્યો દ્રવ્યભાવથી દવાળા પરિષહ પ્રમાદ ઊદ્યમ વિગેરે રૂપવાળા શીત ઊષ્ણ