________________
( ૯ )
निव्वाण सुहं सायं सीई भूयं पयं अणाबाहं । इहमवि जं किंचि, सुहं तं सीयं दुक्खमवि उन्हं ॥
ન.પા. ૨૦૮
માક્ષસુખનું સ્વરૂપ.
અહીયાં સુખને શીત કહ્યું છે, અને તે રાગ દ્વેષ વિગેરેનાં બધાં જોડકાં દૂર થવાથી ઘણુ જ અને એકાંત બાધારરિત લક્ષણવાળુ નિરૂપાધિક પરમાર્થ ચિતામાં વિચારતાં મુક્તિનુ' સુખ તેજ સાચું સુખ છે, પણ બીજી નથી. અને તે સુખ આઠેક ના તાપ દૂર થવાથી શીત છે. તે નિર્વાણુ સુખ ખતાવે છે, અને નિર્વાણુ તે બધા કર્મના ય જાણવા, અથવા વિશિષ્ટ આકાશ પ્રદેશવાળું સ્થાન ( સિદ્ધિસ્થાન ) તેમાં ( જીવ નિશ્ચલ પણે ) રહેવાથી નિર્વાણુ સુખ છે. અને આ બધાં પો એક અવાળાં છે. એટલે સાતા શીતીભુત, અનામાધપદ એ ત્રણેના અથ નિર્વાણ સુખ છે. અને આ સંસારમાં પણ સાતાવેદનીયના વિપાકથી ઉદયમાં આવેલુ‘ સુખ તે મનને આનંદ આપવાથી શીત છે. અને તેથી ઉલટુ* પાપથી ઉદ્દયમાં આવેલું દુઃખ તે ઉષ્ણ છે. હવે કષાય વિગેરે પદો કહે છે. उज्झइ तिव्वकसाओ सोगभिभूओ उन्नवे ओय । उन्हयरो होप तवो, कषाय माईवि 'जं' बहह ॥ ના. દ. ૨૦૧૨