________________
(૨૧)
અંગ્રેજીમાં લેડન તેમજ મેનેટ કહે છે. આને અંગે કહ્યું છે કે લેહચુંબક લેઢાને ખેંચે પણ પિત્તળ વગેરેને ન ખેંચે.
ન્યાયાચાર્ય યશવિજયગણિકૃત અષજિનાસ્તવમાં નીચેની છઠ્ઠી કડીમાં “ચમકપાષાણું છે
ચમકપાષાણુ જિમ લેહને ખેંચશે
મુક્તિને સહજ તુજ, ભક્તિ રાગે આ ગણિવરે “રાજનગરમંડન શ્રીમહાવીરજિનસ્તવન”ની ચેથી કડીમાં પણ ચમકપાષાણ શબ્દ વાપર્યો છે. પ્રસ્તુત પંક્તિ નીચે પ્રમાણે છે –
ચમકપાષાણ ખંચયે સંચસે લેહને રે કે સંચસે તિમાજ ભગતિ મુગતિનિ મંચસેં મોહને રે કે મંચસેં” ૩
રત્નમંડનગણિએ સુકૃતસાગર (પત્ર ૧૮ અ )માં અને મલયગિરિ સરિએ આવસ્મય ઉપરની વૃત્તિ (પત્ર ૨૫ અ)માં લેહચુંબકના અર્થમાં અયસ્કાન્ત” શબ્દ વાપર્યો છે. આ હરિભદ્રસૂરિએ ધમ્મસંગહણિ (ગા. ૩૭૨)માં આ અર્થમાં લેવલ શબ્દ વાપર્યો છે, અને એની શક્તિ પણ દર્શાવી છે. આ રહી એ ગાથા:
"लोहोवलस्स सती आयत्था चेव भिन्नदेस पि । लोहं आगरिसंती दीसइ इह कज्जपच्चक्खा ॥३७४ ॥
પારસમણિ–પારસમણિને લેતું અડે તે તેનું પણ થાય ચાંદી અડે તે કંઈ ન થાય. એમ એનું સ્વરૂપ દર્શાવી પદાર્થના સ્વભાવની વિચિત્રતાનું પ્રતિપાદન કરાયું છે.
“પારસમણિ એ શબ્દ “સ્પર્શમણિ’નું રૂપાંતર છે એમ કહેવું ઉચિત જણાય છે, કેમકે જિનમંડનગણિએ વિ. સં. ૧૪૯૨ થી ૧૪૯૮ના ગાળામાં શ્રાદ્ધગુણવિવરણ નામના ગ્રન્થના આઠમા ગુણના