________________
થાય ત્યારે જ બંધાય, જ્યારે બાકીમાં ૧૧૭ આત્માની મલિનતાથી બંધાય. વળી ઉપર્યુક્ત ત્રણ પ્રકૃતિ પીકી પહેલી બેમાં સંયમ કારણ છે, જ્યારે ત્રીજમાં–તીર્થકર-નામકર્મમાં સમ્યકૃત્વ કારણ છે.
અભવ્યનું સ્વરૂ૫–આ વિચારતાં એમ કહેવાયું છે કે જ્ઞાન તે દરેક આત્મામાં સર્વપણાનું રહેલું છે. એ હિસાબે તે અભને પણ કેવળજ્ઞાનાવરણ કર્મ છે એમ મનાયું છે.
એ વાત છે કે અભને શાસન રુચતું નથી, પણ શાસનમાંથી માનસન્માન મળતું હોવાથી એનાથી છૂટાતું નથી.
અભવ્ય જીવને સાધુપણું–મહાતપણું આવે તે ઢીંગલીના શણગાર જેવું છે. - ભવની ગણત્રી—ભવની ગણત્રી સમ્યફવથી છે નહિ કે ચારિત્રથી. - મદ્રક અને કાલોદાયિ—મક શ્રાવકે મિથ્યાત્વી કાલેદાયિને કેવી યુતિ-પ્રયુક્તિનાં વચન ઉચ્ચારીને પરાસ્ત કર્યો એ એણે ઉચ્ચારેલાં વચને આરાધકને છાજે તેવાં હતાં. એ વિયાહપણુત્તિ (સં. ૨૧ ઉ. ૨, સુ)માં જીવાસ્તિકાયનાં ૨૧ અભિવચન અપાયાં છે. તેમાં “હિંદુઓ પણ છે. એને અર્થ એક ભવથી અન્ય ભવ કરનાર છે એમ વ્યાખ્યાતાએ કહ્યું છે. વિશેષમાં એમણે હિડ અને એ હિન્દુ બેને એક ગણેલ છે. આ દષ્ટિએ જેને પણ હિન્દુ છે.
નિસીહ (ઉ. ૧૦)ને ભાસ (ગા. ૨૮)ની ગુણિ (ગળ્યાંક ૩, પૃ. ૫૭૨) મા કાલકાચાર્યની કથામાં “ર હિન્દુ છે. આમ હિન્દુસ્તાન માટે હિન્દુઓને દેશ’ એ પ્રગ–અર્થ આ ચણિણ કરતાં પ્રાચીન કોઈ જન કે અજૈન ભારતીય કૃતિમાં હોય એમ જાણવામાં નથી.
અવેસ્તન વેન્દિદાદ (૧.૧૮)માં હપ્ત હિન્દુ એ ઉલ્લેખ છે અને કેરિયસ કે જે ઈ. સ. પૂર્વે પ૨૨-૪૮૬ માં થઈ ગયે તેના બહિસ્તાન ખડક પરના શિલાલેખમાં સ્પષ્ટપણે હિ(ન)દુએવો ઉલ્લેખ છે.