________________
(૧૭) મહેલ–જેમાં જગતને વ્યવહાર હોય તે “મહેલ
વચનની આરાધના–વચનમાં કહેલી વાત સમજવી અને તે પ્રમાણે વર્તાવ કર તેનું નામ “વચનની આરાધના”
શ્રત–તીર્થકરે જે વચનગથી કહ્યું તે “શ્રુત' સિદ્ધપણું–કાળને કેળિયે કરનાર એક જ વસ્તુ તે “સદ્ધપણું
સૂક્ષ્મ નિગદ–કઈ પણ જગ્યા પર શરીરની ભાગીદારી હેય તે તે “સૂમ નિગોદ’
હિન્દુ-એક ભવથી બીજે ભવ, ત્રીજે ભવ, ચોથે ભવ, પાંચમે ભવ–આમ ભવાંતર કરનાર આત્મા તે હિન્દુ
મૂળ–વ્યાખ્યાતા પિતાના ગાંઠની કઈ વાત કહેતા નથી. જાણે કેઈ ને કઈ પ્રૌઢ અને પ્રાચીન ગ્રંથને આધાર લીધા વિના તેઓ એક ડગલું પણ ભરવા ઈચ્છતા ન હોય એમ લાગે છે. દા.ત. “દાન શીલ લાવવામાં ગણે, એ હકીકત જે એમણે કહી છે તે અધ્યાત્મકલ૫કમ (અધિ ૯)ના નિમ્નલિખિત નવમાં પદ્યને લક્ષીને છે. "वश मनो यस्य समाहित स्यात्
किं तस्य कार्य नियमय मैश्च । हत मनो यस्य च दुर्विकल्पैः િત ા નિયમ? I )
દાર્શનિક મુદ્દાઓ જૈન દર્શનની વિશિષ્ટતા–જૈન દર્શન ઈતર દશનેથી કઈ કઈ બાબતમાં જુદું પડે છે તે હકીકત પ્રસંગે પાત અપાઈ છે – સમજાવાઈ છે.
(૧) પરમેશ્વરની બાબતમાં જૈનેએ એને “બતાવનાર' તરીકે માન્યું છે, જ્યારે બીજાઓએ એને “બનાવનાર તરીકે માન્ય છે.
(૨) “કર્મ બાંધ્યાં તે ભેગવવાં જ પડે એ સિદ્ધાંત જૈનેને નથી.
જૈનેતર તમામ કહે છે કે કરે તે ભેગવે તે જૈને નહિ કહે. જે ને તે એમ કહે કે “જેટલે છૂટે નહિ, જેટલાં પચ્ચકખાણ ન કરે તેટલે ભારે થાય અને તેટલે જ ભગવટો કરવો પડે.