________________
(૧૬) કયા–જીવના ભાગીદાર જે હોય તે પ્રચાર કોધ–ક્રિોધ એટલે આત્મજવર ચિત્ત–ચલાયમાન વિચારોનું સ્થાન તે ચિત્ત
જડ જીવન આ જ પિતાનું જીવપણું, જડને ત્યાં ગરાણે મૂક્યું માટે તેનું નામ “જડ જીવન
જેલ–જેમાં જગતને વ્યવહાર ન હોય તે જેલ
જેન-કર્મબંધના કારણ તરીકે અજ્ઞાન અને અવિરતિને માનનાર તે જૈન
દ્રવ્ય-કૃત–સર્વજ્ઞ ભગવાન સિવાય બીજે બેલે તેનું નામ દ્રવ્યકૃત
ધમ–દુર્ગતમાં જતા જેને રેકે તેવું અનુષ્ઠાન કે જે સદ્દગતિ ન મળતી હોય તે તે મેળવી આપે તેનું નામ ધર્મ
ધ્યાન–ચિત્તને જે અસ્થિર અધ્યવસાય તે ધ્યાન નાસ્તિક–શૂન્ય સરવાળાના સરવૈયાવાળા (તે) “નાસ્તિકે
પુણ્ય–જે (શુભ વસ્તુ)ને અંગે નિકાશને પ્રતિબંધ ન હોય તે પુણ્ય
પુરુષાર્થ અનિષ્ટ દૂર કરી પ્રતિબંધને દૂર કરી ને ઈષ્ટ સિદ્ધિ કરે તે જ પુરુષાર્થ
કૂવડ–રાઈ થયા પછી ચૂલા સળગાવે તે તે ભૂવડે
બાળક, મધ્યમ બુદ્ધિ અને બુદ્ધ–ચાલુ રિવાજને માત્ર દેખે તે બાળક, રીતિને તપાસે, અવારનવાર પ્રસંગ પડયે જે કરવાનું હેય તે કરે, તે દેખે તે મધ્યમ બુદ્ધિ અને તત્વને પરખે તે “બુદ્ધ
બુધ-આગમના રહસ્યની પરીક્ષામાં ઉતરનાર તે “બુધ
ભક્તિ–સર્વશક્તિમાન તીર્થંકરનાં વચનને અંગે પ્રવર્તવું તેનું નામ “ભક્તિ
ભટકતી ને રખડતી પ્રજા મેળવીને લઈ જનાર તે “ભટક્તી પ્રજા અને મેળવેલું મેલી જાય તે રખડતી પ્રજા