________________
(ર)
* હિન્દુકુશ–હિન્દુ સંબંધી વિચાર કરતાં મને હિન્દુકુશ’ શબ્દનું અને હિન્દુઓને લગતે અંકુશ એવી એની રમુજમાં સૂચ વાતી વ્યુત્પત્તિનું પણ સ્મરણ થાય છે. આવું નામ નિસહયુણિમાં કેઈ સ્થળે વપરાયું છે એમ સ્કુરે છે. - હિન્દુકુશને પરામિએસ કહેલ છે. એને માટેનું સંસ્કૃત નામ ઉપરિશ્યન છે, જ્યારે અવેસ્તામાં એને “ઉપાઈ રિ-સએન” કહેલ છે. હિંદુકુશને કેકસસનું અપષ્ટ રૂપ ગણે છે આ નામ આ પર્વતની હારમાળાને મેસેડેનિયને એ-ગ્રીકેએ આપ્યું હતુંકાબુલ નદીની ઉત્તરે આવેલી હારમાળાના પર્વતને નિષધ' કહે છે. આ નિષધ' શબ્દ પરેપનિસાસમાં હોય એમ મનાય છે. ગ્રીકના પોપનિસદે પરુ અને નિષધ એ બે શબ્દની વચ્ચે “પને પ્રક્ષેપ કરવાથી બન્યું છે એમ પણ સુચવાય છે. - યત (૮, ૩૨)માં ઉચુ-હિન્દવને અને પહેલવીમાં ઉસ-સૂઈન્દ અને ઉસ-ઇન્દમને જે ઉલ્લેખ છે તે શું હિન્દુકુશને અંગે છે ?
આત્માની શકિત–અંતર્મુહૂર્તમાં મિથ્યાત્વમાંથી નીકળે અને ચૌદમે ગુણસ્થાને જાય એવી આત્માની અજબશક્તિ છે.
સંખ્યા-સવજીવમાં ગર્ભજ મનુષ્યની રાશિ સૌથી ઓછી છે, ૨૯ આંકથી વધારે નથી.
આરાધના–વચનની આરાધના અને વક્તાની આરાધના વચ્ચેને સંબંધ તેમજ ગુણ અને ગુણીની આરાધના વચ્ચે સંબંધ દર્શાવાયેલ છે,
નમો કેમ?–“નમસ્કાર” સૂચવનાર ક્રિયાપદ ન લેતાં અવ્યયરૂપ કેમ લીધું એ પ્રશ્નનો ઉત્તર અપાય છે. ધર્મધ્યાનના ચાર પાયાનું સ્વરૂપ અપાયું છે.
ચમકપાષાણ યાને લેહચુંબક-“ચમક’ શબ્દના ચાર અર્થ થાય છે. એમાંને એક તે “લેહચુંબક છે. ચમકપથ્થર ચમકહાણ અને ચમકપાષાણ એ ત્રણેને તેમજ ચમકબાણને અર્થ પણ લેહચુંબક છે. લેઢાને આકર્ષવાના ગુણવાળું એક દ્રવ્ય તે લેહચુંબક છે. એને