________________
વ્યાખ્યાનના અંતમાં “અગે વર્તમાન” એ જે નિર્દેશ છે તેને અર્થ આપણે વિચારશું.
અગ્રે વર્તમાન–“આગળના કાળે જે જે બને તે ખરું” આમ આને અર્થ કરાય છે. સાધુ કે સાધ્વીને ભિક્ષાર્થે ગૃહસ્થ તરફથી વિનંતી કરાય ત્યારે તેમની તરફથી “વર્તમાન જોગ એ ઉત્તર અપાય છે, ખપગી ભિક્ષા આપ્યા બાદ વિશેષ આપવાને માટે કે અન્ય કેઈએષણય પદાર્થ આપવા માટે વિનંતી કરાય ત્યારે પણ તેઓ વર્તમાન જોગ” કહે છે, આને પણ અર્થ “અગ્રે વર્તમાન” છે.
પૂ. આગમે તારકને અભ્યાસ ઉપટિયે નથી, પણ ખરેખર તલસ્પર્શી છે. આની પ્રતીતિ કરાવવા માટે આ વ્યાખ્યાનમાં અપાયેલાં કેટલાંક લક્ષણો આપ્યાં છે.
અતિશય–દુનિયામાં બીજે ન હોય ને તે કઈક જ બતાવી શકે તે અતિશય
અરિહંત-વીસ સ્થાનક આરાધી જિનનામકર્મ બાંધી (પ્રાય: દેવલોકમાં ગયા ને ત્યાંથી આવીને થયા તે અરિહંતે.
જેમની પુણ્યપ્રકૃતિ વિચિત્ર હોય તે “તીર્થકર યાને “અરિહંત.”
આરાધના–શાસ્ત્રોનું કથન અને તે કથનની વેશ્યા સાચી માનીને અમલ કરવાની ધારણા રાખીને જે પ્રવૃત્તિ કરાય તેનું નામ “આરાધના”
આય ને અનાર્ય–ડા અપરાધમાં હકાર, વધારે અપરાધમાં મકાર અને બહુ અપરાધમાં ધિક્કાર એ-ત્રણ નીતિઓ જેમાં (જે જગ્યા પર) પ્રવર્તે તે “આર્ય. તે સિવાયને અનાય.'
જ્યાં ધર્મની પ્રવૃત્તિ હય, સ્વપ્નામાં પણ ધર્મના અક્ષરે હેય તે “આર્ય અને જ્યાં સ્વપ્નામાં પણ ધર્મ એવા અક્ષરે ન આવે તે “અનાર્ય
આદેશ–જ્યાં તીર્થકર, ચક્રવર્તીએ, વાસુદેવે અને બળવો ઉત્પન્ન થાય (થયા), છે અને થશે તેવા જ દેશે આર્ય ગણાય; અને તે સિવાયના બીજા બધા “અનાય