________________
原网网防
પ્રસ્તાવના
防烧限
માહેશક પ્રકરણ
આ સંસ્કૃતમાં પદ્યમાં આર્યો’ છંદમાં રચાયેલી નાનકડી કૃતિ
છે. એ સેાળ વિભાગેામાં વિભક્ત છે. દરેક વિભાગને અધિકાર’ કહે. વામાં આવ્યા છે. પહેલાં પદર અધિકારામાં સેાળ સોળ પદ્યો છે, જ્યારે સેાળમામાં છેલ્લામાં સત્તર પધો છે. આમ પદ્યની સંખ્યાને લઈને આ કૃતિનું નામ ધેાડશક' પડાયું છે એમ જોઇ શકાય છે. નામની બાબતમાં એ પૂર્વગામી સિદ્ધસેન દિવાકરની દ્વાત્રિ શબ્દ દ્વાત્રિંશિકાને અનુસરે છે. ગ્રન્થકારે પોતે આ નામ ષોડશકમાં તે આપ્યું નથી. પ્રત્યેક અધિકારને ષોડશક' કહેવા ઉપરાંત એ દરેકનુ વિશિષ્ટ નામ છે. સેાળ ષોડશકનાં નામ નીચે મુજબ છે :–
(૧) ધર્મ પરીક્ષા, (૨) દેશના કિવા સદ્ધદેશના, (૩) ધમðલક્ષણ, (૪) ધ સ્કુલિંગ, (૫) લેાકેાત્તર—તત્ત્વપ્રાપ્તિ, (૬) જિનમદિર, (૭) જિનખિમ્મ, (૮) પ્રતિષ્ઠાવિધિ, (૯) પૂજાસ્વરૂપ, (૧૦) પૂજાફલ, (૧૧) શ્રુતજ્ઞાનલિંગ, (૧૨) દીક્ષાધિકાર, (૧૩) ગુરુવિનય, (૧૪) ચાગભેદ, (૧૫) ધ્યેય-સ્વરૂપ અને (૧૬) સમરસ. વ્યાખ્યાનાનુ વિહ`ગાવલેાકન
ખાળ જીવા, મધ્યમ જીવા અને પંડિત જીવા-આ ત્રણને ઉદ્દેશીને રચાયેલા ષાડશકના બીજા ધેાડશકના ખારમા પદ્મના વિવરણુરૂપ આ વ્યાખ્યાની તરફ દૃષ્ટિપાત કરતાં જણાય છે કે વચનની આરાધના વડે ખરેખર ધર્મ છે એ વાત વિસ્તારથી દાખલા-દલીલે અને કિસ્સા–કહાનીઓ દ્વારા સમજાવાઈ છે. પ્રત્યેક વ્યાખ્યાનના અંતે સવાલે રજૂ કરી એના ઉત્તર આગળ વિચારાશે એમ કહ્યું છે. અહીં જે પ્રત્યેક