________________
જેમાં જે સત્ય પડયું છે, તેને તારવવું જોઈએ. ૫. દુશ્મનથી નગરરક્ષા માટે પરામર્શ કરવા રાજાએ ઈજનેર, સુથાર, લુહાર, મેચી, વકીલ અને પુરેહિતને બેલાવ્યા, સૌએ પિત પિતાને મત સાચે બતાવ્ય, એ રીતે જ થવું જોઈએ, એમ કહ્યું, એવી જ રીતે મતમતાન્તરવાળા એકબીજાની સાથે ઝઘડે છે. બીજાના મતની પાછળનું રહસ્ય જુએ તે જ સત્ય શ્રદ્ધા ટકી શકે. (૩) ગમે તેવા દુર્ગુણ માણસમાં પણ કોઈને કોઈ ગુણ હોય છે, એવી ગુણ ગ્રાહક દષ્ટિ, સમ્યફ દષ્ટિ સત્યશ્રદ્ધાવાળામાં હેવી જોઈએ. અવળા અને અનિષ્ટ કારક વાક્યમાંથી સવળે અર્થ કાઢવાથી સત્યશ્રદ્ધા ટકી શકે છે કેયીના વાકયમાંથી રામે અને કૌશલ્યાએ સવળે ભાવ તારા, યુધિષ્ઠિરને નગરીમાં કઈ દુર્જન ન દેખાય. “જેવી દષ્ટિ તેવી સૃષ્ટિ એ ન્યાયે દરેકમાંથી સારે ભાવ લેવો જોઈએ. આ રીતે દરેક શાસ્ત્ર, ધર્મ, વસ્તુ અને વ્યક્તિમાંથી સત્ય કે તવ તારવવાની વૃત્તિ રાખીશું તે સત્ય શ્રદ્ધાનાં બન્ને પાસાં સચવાશે. તા. ૨-૧૦-૬
વિશ્વ વાત્સલ્યમાં માલિકીહક મર્યાદાવ્રત ૧. માલિકીહક મર્યાદા ન હતા તે માણસ જીવનમાં ગમે તેમ વરતત, ગમે તેટલું સંગ્રહ કરત અને ગમે તેટલી વસ્તુઓ વાપરતએટલા માટે જ માલિકીની પાછળ યુદ્ધો થયાં છે. ૨. જ્યાં વિશ્વ પ્રત્યે વાત્સલ્યની દષ્ટિ હોય ત્યાં વિશ્વને પિતાના વધારે સંગ્રહ કે વધારે ઉપભેગવથી કષ્ટ પહોંચે, તેવું કામ ન થઈ શકે. રાષ્ટ્રવાત્સલ્ય હોય ત્યાં રાષ્ટ્રના નિયમોનું બરાબર પાલન થવું જોઈએ અને રાષ્ટ્રને માટે ત્યાગની ભાવના હોવી જોઈએ, તેમ જ જેમાં સમાજ વાત્સલ્ય હોય તેને સમાજમાં કોઈ પણ માણસ ભૂખે, દુઃખી હોઈ, તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com