________________
૧૪
એટલું જૂઠું ખેાલવું પડયું, તેથી તેમના રથ નીચે ઉતર્યાં. ૩. જ્યાં તમારા વાકયના બે અર્થ નીકળતા હાય ત્યાં સામેા માણસ જે અર્થ કાઢે, તે જ સાચો માનવા; અગર તેા ખેાલતી વખતે જ પોતાના વાકયની ચેાખવટ કરી દેવી ૧. અજના ત્રણ વ જૂનું ધાન્ય, એ અર્થ સમજવા છતાં, વસુરાજાએ નારદ–પર્વતવિવાદમાં પર્વતના ખોટા પક્ષ લઈ, અજના જૂના અર્થ તા બાકડા છે અને નવા અર્થ ધાન્ય છે; એ રીતે ગાળગાળ ફૈસલેા બન્નેને રાજી રાખવા આપ્યા, તેથી અસત્યને કારણે તેનુ સિંહાસન પૃથ્વી ઉપર પડી ગયું અને મરીને તે નરકે ગયા. ૨. ભગતજીએ ખેાલ્યા વિના પણ પાહણા તરફ ઈશારાથી ગાય લેનારને છેતર્યા; આ રીતે ઞાન હોવા છતાં અસત્ય આચર્યુ. ૪. શ્રાપ અને વરદાન સત્યવાદી પુરુષના અંતરના હૈયાના ઉકળાટ અને આશીર્વાદ છે. સત્યવાદી પુરુષનું વચન સાચું પડે છે, કારણ એ છે કે તે સત્યને વ્યાપક કરવામાં ટકા આપતા હોય છે. ભાવ સત્ય અને વચન સત્યની સાથે કરણ (સાધન) સત્ય (શુદ્ધિ) ના આગ્રહ રાખવાથી જ સત્યની સાધના સર્વાંગી થઈ શકે. ૫. અસત્યનો ઉદ્ભવ સ્વાર્થ, લાભ, ક્રોધ, અભિમાન કે હાસ્યથી થાય છે. તેને દૂર કરી સત્યની સમાજવ્યાપી પ્રતિષ્ઠા ઊભી કરવી જોઈ એ.
તા. ૨૫-૯-૬૧
૧૧
ભારતીય સંસ્કૃતિમાં સાધનશુદ્ધિના આગ્રહ
૧. સત્યના જુદાં-જુદાં પાસાંઓમાં સાધનશુદ્ધિનુ મહત્ત્વપૂર્ણ સ્થાન છે. સાધનની સાથે એ વસ્તુ જોડાયેલી છે સાધ્ય અને સાધક. આ દિશામાં ખ્રિસ્તી, ઇસ્લામ વગેરે ધર્મોએ પણ ખૂબ પ્રયત્ના કર્યા છે. દા. ત. ૧. ઈશુખ્રિસ્તે એક વેશ્યાને પત્થર મારા કરીને મારી નાખવા તૈયાર થયેલા લાાને કહ્યું કે જેણે મનવચન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com