________________
૧૫૮
૨
સાધુસંસ્થાની અનિવાર્યતા અને ઉપયેાગિતા
-
૧. સાધુસ`સ્થાની અનિવાર્યતાના એ કારણેાઃ— ૧. આખા સમાજમાં સાચા ધર્મ પાતે આચરીને અચરાવી શકે; ૨. સાઁસ્કૃતિ અને ધર્મની રક્ષા માટે પોતાનું સર્વસ્વ છેાડી શકે. દાખલાએઃ— ૧. ભ. મહાવીરે જ્યારે રાજગૃહી નગરીમાં અર્જુન માળીનું તાકાન ચાલે છે, એવું જાણ્યું ત્યારે તે વખતે હિંસાની સામે અહિ...સાની પ્રતિષ્ઠા કરવા માટે પોતે ચાલી-ચલાવીને ત્યાં આવ્યા. શ્રમણેાપાસક સુદર્શને જોયું કે રાજ્યે દાંડ તત્ત્વાને છૂટા દોર આપી દીધા છે. પ્રા પણ સંગઠિત ન હેાઈ વેરવિખેર હતી, પરિણામે માયકાંગલી બની ગઈ છે; બ્રાહ્મણા-લાકસેવ પણ જાગૃત નથી; એટલે મારે હવે અહિંસા ઉપર પૂર્ણ નિષ્ઠા રાખીને હિંસાનું બળ ઓછું કરવું જોઈ એ. તે નિર્ભય થઈ ને . આસુરી શક્તિ પ્રેરિત અર્જુનમાળીને મહાત કરે છે. ભ. મહાવીરના ઉપદેશને તે અમલમાં મૂકે છે. પશુ પેાતાનું અને સમાજનું કલ્યાણ કરી શકે તે માટે અર્જુનમાળીને ભ, મહાવીર જ્યારે મુનિદીક્ષા આપી દે છે, ને તે પાતે પ્રાણપ્રતિષ્ઠા-પરિગ્રહ હામવા માટે તૈયાર થાય છે. ૨. ધીચિ ઋષિએ દેવેાના સંગઠન દ્વારા વૃત્રાસુર જેવા દૈત્યોને પરાસ્ત કરાવવા પોતાનું સર્વસ્વ બલિદાન આપ્યું.
તા. ૨૮-૭-૬૧
3
સાધુ સંસ્થાની અનિવાર્યતા અને ઉપયેાગિતા
૧. આ જગત્ સત્ય એટલે સિદ્ધાંત અને ધર્મમય સૌંસ્કૃતિને આધારે ટકી રહ્યું છે. સામાન્ય ગૃહસ્થ સત્ય કે સંસ્કૃતિની રક્ષા એક હદ સુધી કરશે, સાધક તેથી વિશેષ કરશે, પણ સાધુ સન્યાસી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com