________________
૧૮૮
આત્મારામ ભટ્ટના ઉપવાસોમાં અમુક હદ સુધી સફળતા મળી ને અટકી ગઈ; એથી સમાજમાં ગતિશીલતા ન આવી. એક બાજુ જન જાગૃતિ બીજી બાજુ ગતિશીલતા બન્ને સાથે રહેવી જોઈએ. વ્યક્તિદ્વારા શુ. પ્ર. માં અંગત રાગદ્વેષ કે સફળતા મળે અહંકાર આવવાની સંભાવના છે, જ્યારે સંસ્થાના સંદર્ભમાં કરવાથી એને યશ સંસ્થાને મળે અને રાગદ્વેષ ન રહે. ૩. રાજ્ય સંસ્થા ઘણીવાર લેક સંસ્થાઓ દ્વારા અહિંસાના સામુદાયિક પ્રયોગમાં આડખીલી રૂ૫ બનતી હોય છે, એટલે લેકશાહીને લેકલક્ષી બનાવવી અનિવાર્ય હઈ તેને માટે પૂરક-પ્રેરક બળ દ્વારા કાનૂનભંગ કર્યા વગર શુ. પ્ર. કરવો જરૂરી થઈ પડે તો અચકાવું નહીં. હડતાલ, તોફાન, ભાંગફેડ કે કાનૂન ભંગનાં પગલાં હરગિઝ ન લેવાં. જાહેર આંદોલનથી તોફાન થવાની સંભાવના હોય બંધ કરવું, દા.ત. મહાગુજરાત અને સંયુક્ત મહારાષ્ટ્ર આંદોલનમાં તોફાનો થયાં ૪. કોંગ્રેસ વિરોધી કેમવાદી, સામ્યવાદી, હિંસાવાદી, મૂડીવાદી બળને ટકે ન મળી જાય તેની કાળજી રાખવી. દા. ત. ગુજરાતીઓએ મહાગુજરાત આંદોલનને ટેકે આયે, પરિણામે ભાંગડિયા સામ્યવાદી તો પેસી ગયાં. મેટું નુકસાન થયું. ૫. કેટલીક વખત જે ગુનેગારની સામે શુ. પ્ર. કરાય છે, તે મુખ્ય હશે, કઈ સંસ્થા એની પાછળ હશે, દા. ત. સાણંદ શુ. પ્ર. માં બન્યું. ૬. શુ. પ્ર. માં ત્રિવિધ જાગૃતિ રાખવી (બ) પ્રાગમાં ગુનેગાર પ્રત્યે અંગત રાગદ્વેષવાળા ન ભળી જાય. (૪) ભાષામાં જરાય હિંસા ન આવે. (૪) ગુનેગાર કે તેના પક્ષકારને આર્થિક શારીરિક સજા ન થાય, તેની કાળજી રાખવી. ૭. શુ. પ્ર. માં ચારે અનુબંધ ગ્ય સંસ્થાઓ કે વ્યક્તિઓને પૂરે ટેકે નહીં હોય તે અસરકારકતા ન આવે, દા. ત. સાણંદ શુ. પ્ર. માં ક્રાંતિપ્રિય સાધુ આવ્યા, માટલિયા સિવાય બધાય બહારના રચનાત્મક કાર્યકરે કાંતે ઉદાસીન રહ્યા, કાંતો સાચું કહી શકયા નહીં; bગ્રેસ ની સાથે ગ્રામસંગઠનને અનુબંધ હોવા છતાં ગ્રામજનો જાગૃત થયા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com