________________
૨૨૫
કે તને લેાકા પરેશાન કરે, પ્રાણ લે, ત્યારે તું લેાહી રેડ. બલિદાનનું ટીપેટીપુ` ઊગવાનું છે. તારી પાસે જે કાંઈ ધન, શ્રમ કે જ્ઞાન કે શક્તિ છે, તેને ઉદાર હાથે પીરસ તા. ૧૯-૮-૬૧
ઈસ્લામધર્મના ઊંડાણમાં
૧. ઈસ્લામ ધર્મ પહેલાં પ્રાચીન યહૂદી ધર્મ, નવીન યદી ધર્મ અને ખ્રિસ્તી ધર્મ એ ત્રણે ધર્માં પ્રચલિત હતા. ઈશુખ્રિસ્તના ૫૭૫ વર્ષ પછી અરબસ્તાનમાં ઈસ્લામ ધર્મ સ્થપાયો. એના સૉંસ્થાપક હજરત મહંમદ હતા, એમના જન્મ ૫૭૧ ની ૨૦ મી એપ્રિલે મક્કા શહેરમાં થયા. તે વખતે આરખા ઉપર ખ્રિસ્તી લાકાનું શાસન હાઈ બહુ જીલ્મા થતા હતા. તે વખતના ધર્મો તેના કાઈ ઉલ કાઢી શકતા ન હતા. મહંમદસાહેબે ઈસ્લામ ધર્મ માંથી તેના ઉકેલ કાઢ્યો. તેમણે આરબની સંસ્કૃતિમાં મેાટા ફાળા આપ્યા. ઈસ્લામના ફેલાવા યુરાપ, આફ્રિકા વગેરે દેશામાં ઝડપી થયા. ૨. ઈસ્લામધમે વ્યવહારૂ માર્ગ કાઢ્યો. પ્રાચીન યહૂદી ધર્માંમાં મારને બદલા ડબલ મારથી લેવા, એ સૂત્ર હતું. ખ્રિસ્તી ધર્મ' બતાવ્યું કે મારને બદલા લેણું ચૂકવવાની દૃષ્ટિએ સહનશીલતાથી આપવા. પણ એ સૂત્ર વ્યક્તિગત રહ્યું, સમાજમાં વ્યવહારૂ ન બન્યું. માટે મહંમદ સાહેબે એને સમાજમાં વ્યવહારૂ બનાવવા માટે વાત્સમય લડાઈની ગાઠવણ કરી. ઈસ્લામે શાંતિચાહક હોવા છતાં જેહાદ કરી, એની પાછળ તે વખતની પરિસ્થિતિ કારણુ રૂપ હતી. ૩. યજ્ઞા ખૂબ થતા, દેવીદેવાની આગળ પશુએ અને મનુષ્યા સુદ્ધાં ધરાવાતા. ખુદ હજરત મહુહંમદના દાદાએ પોતાના એક દીકરાને ધરવાનું વિચારેલું, એ અમાનુષિક હત્યામાંથી બચાવવા માટે તેમણે મૂર્તિ પૂનના કટ્ટર વિરાધ કર્યો. પરિણામ ઊલટું આવ્યું. ૪. મહંમદ સાહેબ સાધારણ
૧૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com