Book Title: Shibir Pravachanoni Zanki
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 239
________________ ૪૨૩૩ : જરાસંધ, શિશુપાલ, બકાસુર, અધાસુર વ. ને મારે છે. આ બન્ને યુગના ત્રિયાના પૌરુષને વૈકિત્ર થામાં વાંચીને એમ જ એમ જ લાગી આવે છે કે આતતાયીને મારવામાં કશા જ દોષ નથી. વૈદિક તત્ત્વજ્ઞાન વાંચ્યા પછી જૈનતત્ત્વજ્ઞાન વાંચવાથી એમ જ લાગશે કે, જૈનધમે પ્રતિકારની વાત તેા ગૃહસ્થ માટે કરી છે, પણ સામેા પ્રાણી કે માસ અપરાધી હોય તે; અને તે પણ દ્વેષબુદ્ધિ રાખીને નહીં, આને પ્રતિકારાત્મક અર્થ વસ્તુપાલ તેજપાલ, ચાંપા વગેરે જૈન વૈશ્યાએ વનરાજ ચાવડાના સમય સુધી લીધા, પાછળથી આ વસ્તુ છેાડીને અહિંસાને નામે કાયરતા જૈનવાણિયાએમાં આવી. ૨. જ્યાં અન્યાય અત્યાચાર થતાં હોય, સસ્કૃતિના ચીર ખેંચાતા હેાય, ત્યાં માતા, બ્રાહ્મણ, ક્ષત્રિય ચૂકે, એ ક્ષમ્ય ગણાય પણ સાધુએ ચૂકે કે આંખમીચામણા કરે, ઉદાસીન થઈ ને બેસી રહે, પેાતાના પ્રાણ હોમીને અગર તેા કાલકાચાર્યની જેમ પ્રતિકાર કરીને સ`સ્કૃતિ કે સમાજની રક્ષા ન કરે તે અક્ષમ્ય અપરાધ ગણાય. ૩. રામાયણમહાભારત વર્ણિત અન્યાયના હિંસક પ્રતીકારની અસર : મહારાષ્ટ્ર ઉપર થઈ. મહારાષ્ટ્રમાં જેટલા સ ંતા, ભક્તો સમર્થ રામદાસ, તિલક વગેરે થયા છે, એમણે બધાએ આમાં સૂર પૂરાવ્યા છે. ભવાની કે તલવારની પૂજા આતતાયીને મારી નાખવાની. ભાવના વ. ના હિંસક પ્રતીકારના સંસ્કાર મહારાષ્ટ્રીયન લેાહીમાં આવ્યા છે. આ સમાજી લોકા તથા સ્વામી ધ્યાનંદ સુદ્ધાંમાં હિંસક પ્રતીકારના સ`સ્કાર વૈદિક ધમ ને લીધે આવ્યા. ગાંધીજીમાં જૈન-વૈષ્ણવ બન્ને સંસ્કારી આવ્યા, તેથી અહિંસક પ્રતીકારની ભાવના આવી અને ગાંધીજીના સંપર્કથી નવા ક્ષત્રિયેા તથા રચનાત્મક કાર્યકરોમાં અન્યાયને સહેવું નહી, પણ અહિંસક પ્રતીકાર કરવા, એવા સંસ્કારા આવ્યા. તા. ૨૧-૧૦-′1 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 237 238 239 240 241 242 243 244 245 246 247 248