________________
૧૩૭
જેવાના પ્રશ્નો ન લીધા હાત. ૩. જૈનધર્મની ત્રીજી ખૂબી છે તપની.. ખીજાએ પ્રત્યે ઉદાર રહેવાથી અને પેાતાના પ્રત્યે કઠાર રહેવાથી જ તપને! આનંદ મળશે. એ તપ સમષ્ટિ માટે થઈને કરવું પડશે, સમાજ શુદ્ધિ માટે કરવું પડશે, તેા જ એ વ્યાપક બનશે.
૧૫
તા. ૪-૧૧-}1
ઇસ્લામ ધમ અને અહિંસા
૧. આપણા કમનસીબે હિંદુએ અને મુસલમાના લગભગ ૧ હજાર વર્ષોંથી સાથે રહેવા છતાં એક બીનને મળવાની, ખીન્નના ધર્મને જાણવાની રૂચિ બહુ જ ઓછી છે. ૨. હિંદને ઈસ્લામના સંપર્ક લૂંટ, માર, રજાડ વ.ની રીતે જ થયેા એટલે ઈસ્લામ હિંસાના ધમ છે, આવી માન્યતા બધાઈ. ઈસ્લામના ઉગમ અને પ્રસાર જ્યાં થયા એ એમાં મેટા ફેર છે. ઇસ્લામના ઉગમ અરબમાં થયા જ્યારે આ હુમલાખાર રાાએ મધ્યએશિયામાંથી આવ્યા હતા, જ્યાં જીવવા માટેનાં સાધના બહુ ટાંચાં હતાં. રળિયામણું હિંદુસ્તાન જોઈ તે લેાકેા લલચાયા. તેમને હિંદુ કે મુસલમાન ધર્મવાળા સાથે કાંઈ લેવાદેવા ન હતી, મારા, લૂટા, કબજે કરે, ' એ જ સૂત્ર તેમનુ હતું. ર. ઇસ્લામ ધર્મની મૂળ ખૂખી એ છેઃ—1. ઈશ્વરની આજ્ઞાઓનુ ઉલ્લુ ધન કાઈ દિવસ ન કરવું. ૨. ઈસ્લામના અર્થ છે શાંતિને મા; એટલે મનુષ્યે શરણાગતિ શેાધીને શાંતિ મેળવવી, ૩. ઈશ્વર સિવાય કાઈ પૂજનીય નથી. ૩. ઈસ્લામ ધમ પૈગમ્બર ઈબ્રાહીમથી માંડીને હજરત મહંમદ પાસે આવ્યો; એમણે એમાં
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com