Book Title: Shibir Pravachanoni Zanki
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 245
________________ ૩૯ જગતમાં સુખશાંતિ પસરી શકે. ૨. જગતના ચાર માટા ધર્મો વિષે આપણે વિચારી ગયા. એશિયા ખંડમાં જાપાન અને ચીનમાં બૌદ્ધધમ ગયા તે પહેલાં ને ત્યાંના મૂળ ધર્મ ન હોત તેા બૌદ્ધધને ફાલવાલવાનો અવકાશ ન મળત. જાપાનને પ્રાચીન ધમ શિન્ટો ( શિન્તા ) છે, જેણે જાપાનના વિકાસમાં મોટો કાળા આપ્યા. શિન્ટો ધનુ` મૂળ તત્ત્વ સૂર્યપૂર્જા છે; આર્યાની શાખાએ એશિયાના જુદા જુદા ભૂભાગામાં ગઈ અને પ્રાકૃતિક દેવાની પ્રશ્ન ઉપર વિશેષ ધ્યાન આપ્યું. સૂર્યપૂજન પણ પ્રકૃતિપૂર્જામાંથી ફલિત થઈ છે. સૂર્યને ઈશ્વરની પ્રતિકૃતિ રૂપે માનીને તેના પ્રતિનિધિ રૂપે પ્રત્યક્ષ રાજા હતા. રાજાની તેજસ્વિતા, વ્યવસ્થાશક્તિ અને તાપ આપવાની શક્તિ. એક તરફ સૂર્યપૂજા, ખીજી બાજુ રાજભક્તિ એ ખે તત્ત્વા ઉપર ત્યાં બૌદ્ધધર્મ ફ્ાાલ્યા. એમાંથી જાપાનમાં રાષ્ટ્રભક્તિ ફલિત થઈ. ૩. ચીનમાં તાધમ પ્રાચીન હતા. એના સસ્થાપક હતા લાએત્ને અને પ્રવક હતા યુશિયસ. તાધમ વ્યક્તિવાદી હતા. એમાં વ્યક્તિગત આધ્યાત્મિકતા, આત્મચિંતન, ઈશ્વરભક્તિ ઉપર વિશેષ જોર આપ્યું. પ્રેમ, નમ્રતા અને સદાચાર એ ત્રણ તત્ત્વે માનવતાના કલ્યાણ માટે બતાવ્યા. કાન્ફ્યુશિયસે ચીનની રાજ્યવ્યવસ્થા સુધારી. પરસ્પરતાના સંબધ, એની સુવ્યવસ્થા માટે બતાવ્યા. પણ એને કારણે એકાંગીપણું જ આવ્યું, રાજ્ય જ સર્વોપરિ રહ્યું. સમાજ કે લેકસસ્થા દ્વારા ઘડતર ન થયું. બૌદ્ધ ધર્મ સધના પાયા નાખ્યા હોવા છતાં ઉપરચેટિયુ કામ જ કર્યું. બૌદ્ધ સાધુએ કાં તા રાજ્યાશ્રિત બની ગયા. કાં તે પોતે રાજા બન્યા, એથી ધર્મ પ્રત્યે પ્રજાના તિરસ્કાર વધ્યા. એટલા માટે જ લાલચીન અને રશિયામાંથી બૌધ ને દેશવટા આપી દીધું છે. ૪. ઈરાનમાં જરથેાસ્તી ધર્મ લગભગ ૩૫૦૦ વર્ષ પહેલાં થયા. અશેાજરથ્રુસ્ત એના સંસ્થાપક હતા. તેકમનક્ષ્મી, તેકગવસ્તી, ટેકકુનની એ ત્રણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 243 244 245 246 247 248