________________
૨૪૦
ત્રામાં પવિત્રતાને મહત્ત્વ અપાયુ છે. પારસી ધર્માંમાં ઉદ્યોગ, પવિત્રતા અને પાપકાર એ સ ́સ્કાર વણાયા. દાદાભાઈ નવરાજી જેવા સારા-સારા રાષ્ટ્રભક્ત પુરુષા પેદા થયા. ગાય, અગ્નિ વ. તે પવિત્ર માને છે. પારસી પ્રામાં એક વિશેષતા છે કે તે જે દેશમાં રહે છે, તે દેશની પ્રજા સાથે સમન્વય કરીને ચાલે છે. પારસી ધર્માં હથિયારા છેાડાવે છે, પ્રજાને દૂર રાખે છે, શાંતિપ્રિય છે.
યુદ્ધથી
તા. ૧૪-૧૧-૬૧
☆
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com