________________
૧૩
બૌદ્ધધર્મની વિશેષતા ૧. બૌદ્ધધર્મ વૈદિક ધર્મ અને જૈનધર્મ વચ્ચેની ખાઈ પૂરવા માટે આવ્યો. એના પ્રવર્તક ગૌતમબુદ્ધ હતા. એ કપિલવસ્તુ નગરના શુદ્ધોધન રાજાના પુત્ર હતા; શુદ્ધોધન રાજાએ બુદ્ધના જીવનમાં વૈરાગ્યની લાગણી ન આવી જાય તે માટે રાજમહેલમાં વિભવ વિલાસના વાતાવરણમાં જ રહેવાની ગોઠવણ કરી આપી. પણ પુત્રના બહાર ફરવા જવાના આગ્રહવશ તેવી વ્યવસ્થા કરી, એવામાં બુદ્ધ રેગી, વૃદ્ધ અને મૃતક આ ત્રણેને જોયા, પૂછવાથી બહુ દુઃખ થયું. કરુણા આવી, વૈરાગ્ય પામ્યા; એટલે બધાને સાવ છોડીને સંન્યાસી થઈ ગયા. પછી તપ ઉપર ઊતર્યા. અતિતપ કરવાથી શરીર કૃશ થઈ ગયું. પણ બધ ન મળ્યું. છેવટે વાજિંત્રના તાર અત્યંત ઢીલા કે અતિ તંગ ન કરશે, એ વારાંગનાના વચન સાંભળીને મધ્યમમાર્ગને બંધ થયે. એ માર્ગને એમણે આર્ય આણંગિક માર્ગ કહ્યો. તે આ છે– સમ્યફ દષ્ટિ, સમ્યફ સંકલ્પ, સમ્યફ વાચા, સમ્યફ કર્મ, સમ્યફ આજીવિકા, સમ્યફ વ્યાયામ, સમ્યફ સ્મૃતિ અને સમ્યક સમાધિ. ૨. બૌદ્ધધર્મની વિશેષતા– ૧. ગૃહસ્થજીવનમાં માણસ અતિભેગ-વૈભવમાં પડી જાય છે, માટે એ અતિવાદથી બચવા માટે એકવાર સંન્યાસ લેવો જ જોઈએ. ૨. સંન્યાસ પણ જગતથી તદ્દન અલગ, ઉદાસીન અને નિષ્ક્રિય બનવા માટે ન લેવો, પણ આત્મકલ્યાણ સાથે લેક કલ્યાણ માટે લે. લેક સંગ્રહને લીધે બૌદ્ધધર્મ જગતમાં ફેલાયે. ૩. યજ્ઞ, લગ્ન, વર્ણાશ્રમ પુરુષાર્થ અને પ્રતીકાર એ વૈદક ધર્મનાં તત્વોમાં નવાં મૂલ્યોની સ્થાપના કરી. બ્રાહ્મણ-શ્રમણ બનેને સમન્વય કર્યો. ૪. સંધને મહત્વ આપ્યું. ૫. શુષ્કજ્ઞાન–ચર્ચા કે શુષ્કક્રિયા એ બેયમાં બુદ્ધ વચલે માર્ગ બતાવ્યો. ૬. ચારે વર્ણના લેકેને સંન્યાસ આપ્યો. સ્ત્રીઓને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com