________________
૨૩૨
આ
કરશે,તે નવા સંન્યાસી છે. ચારે ઉપર એક બીજાનુ નિયંત્રણ રહેશે. ૩. અર્થ અને કામ ઉપર આજે ધર્મોના અંકુશ રહ્યો નથી. આથી સામુદાયિક રીતે આ બન્ને ઉપર ધર્મ નીતિના અંકુશ રાખવા માટે નૈતિક જનસંગઠને અને જનસેવક સંગઠના ( પૂરક-પ્રેરક બળા) હાવાં જોઈ એ. સહકારી પ્રયાગ, શુદ્ધિપ્રયાગ, લવાદીપ્રયાગ એ બધા અર્થ કામ ઉપર નિયંત્રણ રાખનારાં આધુનિક સાધના છે.
તા. ૧૪-૧૦-૬૧
૧૨
વૈદિકધમ માં પ્રતિકાર શક્તિ
૧. સમાજ સ્થાપના પછી સમાજ શાસ્ત્રીએ સામે કેટલાક અટપટા સવાલ આવ્યા. અન્યાયી, અત્યાચારી, દુષ્ટલેકે સમાજવ્યવસ્થાને બગાડી નાખતા હતા, તેમાંથી પ્રતીકારની વાત આવી. શરૂઆતમાં તે એવા લેાકાને ‘આતતાયી' કહેવામાં આવતા અને એને જોતાવેત જ મારી નાખવા' એવું વિધાન કરવામાં આવ્યું. પણ આનાથી તેા ગમે તેવી વ્યક્તિ ગમે તેને નાની નજીવી બાબતમાં મારી નાખવા મ`ડતી, એટલે આ વ્યવસ્થા ક્ષત્રિયના હાથમાં સાંપવામાં આવી. ક્ષત્રિયે। દુષ્ટો, અસુરા, રાક્ષસને જોતાં જ મારી નાખતા. રામયુગમાં રામલક્ષ્મણ દ્વારા વિશ્વામિત્રે ત્રાટકા, ખરદૂષણ વ. રાક્ષસને મારી નખાવ્યા છે. પછી તેા દરેક ક્ષત્રિય પેાતાની સાથે કાંઈક ચણભણુ થાય, એટલે મારી નાખતા. એટલે એમાં થોડા સુધારા થયા કે ‘ સમર્થ પુરુષને જ આ અધિકાર છે. સહસ્ત્રાર્જુને જમદગ્નિ પાસે કામધેનુ ગાય માગી, તે તેમણે ન આપી ત્યારે તેણે તેનું માથું કાપ્યું. પરશુરામની માતા રેણુકાએ પોતાના પતિ જમ૬ગ્નિના શાકમાં ૨૧ વાર માથુ ફૂટયું, તેથી પરશુરામે ૨૧ વાર નછત્રી પૃથ્વી બનાવવાની પ્રતિજ્ઞા કરી. કૃષ્ણયુગમાં કૃષ્ણે કંસ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com