________________
૨૨
પિતાના ધર્મને વિશ્વધર્મ હોવાને દા કરે છે, તેમણે માનવજીવનના દરેક ક્ષેત્રના પ્રશ્નોને ધર્મદષ્ટિએ ઉકેલ લાવવો જ પડશે. ૨. સર્વધર્મ ઉપાસનાથી મિથ્યાત્વને દેષ આવે છે, એમ કહેનારા મિથ્યાત્વના તત્ત્વ ઉપર વિચારશે તે જણાશે કે બીજા ધર્મોમાં રહેલાં ત –સની અધિકી, ઓછી કે વિપરીત પ્રરૂપણું કરવાથી જ મિથ્યાત્વ લાગે છે, યથાતથ્ય પ્રરૂપણાથી નહીં. ૩. સર્વધર્મ ઉપાસનામાં આટલી વાત જરૂરી છે – ૧. સર્વધર્મ નિકા, ૨. બીજા ધમેને આદર રાખી, પોતીકા ગણે, જે બાળક પિતાની માતાની ઈજત કરે છે, સેવા કરે છે તેને સ્વભાવ બીજાની માતાઓની ઈજ્જત અને સેવા કરવાનો હોય છે. ૩. સર્વધર્મ સુધાર એટલે પિતાના ધર્મમાં તે સંશોધન કરે છે, તેમજ બીજા ધર્મોમાં પણ સંશોધન કરે; કારણ કે તેના વગર માણસ આગળ વધી શકત નથી અને ૪. અધર્મને વિરેધ–વટાળવૃત્તિ, વેલ પરિવર્તન દ્વારા બીજાઓને ખેંચવા અને લેભ તથા ભય દ્વારા ધર્માન્તર કરાવવા જે અધર્મ પિોતે પણ ન કરે, બીજાઓને પણ આ અધર્મથી અટકાવે. ૪. સર્વ ધર્મોપાસકના લક્ષણો -૧. તેના ચિત્તને વ્યાપક વિચાર કરવામાં આનંદ આવશે, ૨. કુટુંબ, ધન, સત્તા, પદ, પ્રતિષ્ઠા પરથી તેને મોહ ઘટતો જશે૩. બીજાનું દુઃખ જોઈ તેને દૂર કરવા પ્રેરાશે, ૪. બીજાને સુખી જોઈને આનંદ માણશે, ૫. બીજા ધર્મોમાં રહેલી પ્રેરણાદાયક વસ્તુને શુદ્ધ રૂપે તારવી લેશે, ૬. પિતાના ધર્મની ઉપાસના ચૂકશે નહીં, ૭. બીજા ધર્મોને પ્રેમપૂર્વક અભ્યાસ કરશે, ૫. સ્વામી રામકૃષ્ણ પરમહંસે સર્વધર્મોપાસના કરી હતી, તેથી તેમની નિકા પિતાના ધર્મ પ્રત્યે ઓછી નથી થઈ બકે વધી.
તા. ૫-૮-૬૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com