________________
૧૨૦
જુદી જુદી પ્રકૃતિના બાળકા હોય તેમાં કાઈ વાત્સલ્ય દ્વારા સુધારવાના બધા ધર્મને પેાતીકા
યતા પણુ સધાય છે. બાળક દોષી હોય તેા પણ તેને માતા
હોય
પ્રયત્ન કરે છે. તેમ જ સર્વ ધર્મ ઉપાસક માનીને કાઈમાં કાઈ દાષ તા પણ તે ધર્મતત્ત્વ, સાધુતા કે ધર્મ સંસ્થાપક ઉપર શ્રદ્ધા રાખી સ`શેાધન કરશે, શુદ્ધિ કરવા માટે તપ-ત્યાગ આયરશે. ૨. એવા સર્વાધમ ઉપાસકે બધા ધર્મોને પ્રતીકા ગણી, પોતાના ધર્મમાં ચુસ્તપણે રહી, ખીન્ન ધર્મોનાં સારાં તત્ત્વા તારવી લીધાં હશે, સદાચારાનું પાલન કર્યું હશે અને સારી ક્યિા પણ પાળી હશે. પછી તેા ખીન્ન ધર્મો પ્રત્યે પોતાના માનેલા ધર્મ અન્યાય કર્યો હશે તેને તે સાલશે. ૩. શાંતુ મહેતાએ દુરાચારી સાધુને પણ સાધુતત્ત્વ ઉપર શ્રદ્ધા રાખી વન કર્યા, અંતરમાં ખરા પશ્ચાત્તાપ દ્વારા પાપ ધાવાઈ ગયું, બની ગયા.
તેથી તેના તે ખરા સાધુ
તા. ૨૯-૭-૬૧
સધમ –ઉપાસનાનાં તત્ત્વા
૧. જુદી જુદી રુચિઓને લીધે ધર્મો જુદા જુદા છે, પણ એ બધામાં તત્ત્વની દષ્ટિએ સમન્વય હોઈ શકે છે. ૨. કેટલાક લેકા કહે છે કે બધા ધર્મોના મિલનની વાત કરવાથી તે-તે ધર્મમાં જે ખામીઓ છે, તેને દૂર કરવાની વાત તે-તે ધી એને શી રીતે સૂઝશે ? એના ખરા ઉપાય એ છે જેમણે પોતાના ધર્મનું આચરણ કર્યું છે, તે બધા ધર્મના તત્ત્વજ્ઞાનના અભ્યાસ કરે અને પછી પોતાના ધર્મમાં જે સુધારાવધારા કરવા જેવા લાગે, તે કરે; અહિંસાદિ વ્રતાને દેશ-કાળ-પરિસ્થિતિ પ્રમાણે જ્યારે સમુદાયગત અને વ્યવહારૂ અનાવવા જશે ત્યારે તેને પોતાના ધર્મના તત્ત્વવિચાર, ક્રિયાકાંડ અને સદાચારમાં જે ખામી છે, તેને સુધારવી જ પડવાની. જે લા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com