________________
૨૧૯
ખ્રિસ્તી ધર્મ અને બૌદ્ધધર્મ એ ૪ મોટા ધર્મો છે. એ બધાના સમન્વયને વિચાર કરવા જોઈએ.
તા. ૨૨-૭-૬૧
૩
સર્વધર્મ ઉપાસનાની અનિવાર્યતા ૧. જેમ વાજિંત્રના બધા સુરે મળીને સુંદર રાગ કાઢે છે, તેમ બધા ધર્મો મળીને વિશ્વને સુરીલું બનાવી શકે છે. ૨. આ યુગે સર્વધર્મ સહિષ્ણુતા, સર્વધર્મ સમાદર, સર્વધર્મ સંગમ, સર્વ ધર્મ સમભાવ, સર્વધર્મ સમન્વય, સર્વધર્મ સમભાવ અને સર્વ– ધર્મ–ઉપાસને આ બધા શબ્દો વપરાવા લાગ્યા છે. આ બધામાં અંતર જોઈએ–સર્વધર્મ સહિષ્ણુતામાં મારે ધર્મ શ્રેષ્ઠ છે, બીજા ધર્મોમાં દોષ છે, છતાં ભલે રહે, આમ ક્ષમ્યતા રાખવા પ્રેરાય છે, સર્વધર્મ સમાદરમાં બધા ધર્મો પ્રત્યે આદર ભલે હોય, પરંતુ ભિન્નતા રાખવામાં આવે છે. સર્વધર્મ સંગમમાં બધા ધર્મો ઉપરઉપરથી મળે છે જરૂર, પણ હૃદયથી મળતા નથી. સર્વધર્મ સમભાવથી સ્થૂળ દૃષ્ટિવાળા લેકે બધા ધર્મો સરખા છે, એવો ખાટ, અર્થ તારવે છે, ખરેખર તે એને અર્થ સર્વધર્મ પ્રત્યે નિષ્પક્ષ પાતતા છે. પણ એથી બીજા ધર્મો પ્રત્યે પિતાપણું લાગતું નથી. સર્વધર્મ સમન્વયમાં એકતા સધાય છે ખરી પણ આત્મીયતા નથી, સધાતી; કારણ કે એમાં માત્ર સર્વધર્મના તત્તને જ સમન્વય ગોઠવવામાં આવે છે. સર્વધર્મ સમભાવમાં પોતીકાપણું લાગે છે ખરું પણ એ વસ્તુ વ્યવહારૂ નથી બનતી. માણસ જે ધર્મસંસ્કારેમાં ઉછર્યો હોય, જે ધર્મ જેને પરંપરામાં મળ્યું હોય, એના પ્રત્યે સ્વાભાવિક રીતે એની નિકટતા હોય છે. જ્યારે સર્વધર્મ ઉપાસનામાં પોતાના ધર્મમાં રહેવા છતાં બધા ધર્મોના ત, સદાચારે અને ધર્મ સંસ્થાપકની ઉપાસના કરી શકે છે, એમા આત્મીShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com