________________
૨૦૭
૨. જૂના વખતમાં આર્ય ઋષિઓએ શેાધખાળને અંતે પુનર્જન્મ, કના નિયમા અને ઈહલેાક-પરલાકના વિચાર મૂકયો. એક ના વ આ વસ્તુઓને નહોતા માનતા, તેને ઓળખવા માટે સમભાવે • નાસ્તિક ' શબ્દના પ્રયોગ થયા. વખત જતાં ઈશ્વરની માન્યતાના સવાલ આવ્યા, ત્યારે ઈશ્વરને જગત્કર્તા માનનારને આસ્તિક ' ગણવામાં અવ્યા, અને પુનર્જન્મવાદી હોવા છ્તાં સાંખ્ય, મીમાસક, જૈન, બૌદ્ધ એ નાસ્તિક કહેવાયા. વળી ત્રીજો સવાલ વેદના પ્રામાણ્યના આવ્યો. એટલે જે પક્ષ પુનર્જન્મ, ઈશ્વરકતૃત્વ અને વેદપ્રામાણ્ય એ ત્રણેને માનતા હતા તે આસ્તિક, બાકીના નાસ્તિક કહેવાયા. પણ મનુ મહારાજે આ ગૂંચમાંથી નીકળવા માટે નાસ્તિકની ટૂંકી વ્યાખ્યા કરી, જે વેદને નિર્દે તે નાસ્તિક, બાકીના બધા આસ્તિક. એ વ્યાખ્યા પ્રમાણે જૈન બૌદ્ઘ જુદા તરી આવ્યા. પછી જૈન બૌદ્ધોએ પેાતાના સામા પક્ષને ઓળખાવવા માટે શ્વર, પુનર્જન્મ કે વેદને આધારે નહીં, પણુ વૈજ્ઞાનિક દષ્ટિએ દષ્ટિને આધારે આસ્તિકને બદલે સમ્યક્ દષ્ટિ અને નાસ્તિકને બદલે મિથ્યા દષ્ટિ શબ્દો ગાઠવ્યા. વેદના તત્ત્વજ્ઞાનને માનવા, સંશાધન કરવા તૈયાર થયા, પણ તેને લગતા ક્રિયાકાંડાનું આંધળુ અનુકરણ ન કર્યું. ધીમે ધીમે જૈન સ્થૂળ દૃષ્ટિએ વિચારતા થયા, એક ખીજાને માટે મિથ્યાદષ્ટિ અને નિન્દ્વવ જૈનાભાસ જેવા કડવા શબ્દે વાપરવા લાગ્યા. ખીજા ધર્મોમાં પણ આ અને સૂચવતા મેામિનકાફર, વિશ્વાસુ–અવિશ્વાસુ, સત્સંગી-કુસ’ગી, મર્યાદી–અમર્યાદી એવા શબ્દો વાપરવા લાગ્યા. નવા મતસાથે એમના ઉપર જુલમા પશુ ગુજરવા લાગ્યા. આસ્તિક કે તે અર્થમાં વપરાતા શબ્દવાળા લેધ્રમાં પાપભીરૂતા, સદાચાર, ઈમાનદારી વ. ન રહી; તેમના આચરણમાં અન્યાય, શાષ અત્યાચારાદિ અનિષ્ટો પેસી ગયા, તેથી એ શબ્દની ધ્રુઈ પ્રતિષ્ઠા ન રહી. લે એવા આસ્તિકાથી નફરત કરવા લાગ્યા. એટલે આજે હવે આસ્તિક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
6
www.umaragyanbhandar.com