________________
ય
૧૫
વ્યાપક સત્યનું દર્શન
૧. માનવ જીવનમાં વ્યાપક સત્યના દનમાં ઘણાં અંતરાયે છે ૧. કુસંસ્કારને લીધે પક્ષાંધતા આવે છે. ર. અજ્ઞાન, અધવિશ્વાસ વ. ને લીધે દીનતા આવે છે અને ૩. સત્યના વિભિન્નરૂપોને નહી” સમજવાને લીધે એકાન્ત આગ્રહ થાય છે. આ ત્રણે દોષોને દૂર કરવા માટે ત્રણ વસ્તુઓની જરૂર છે— ૧. નિષ્પક્ષતા ૨. પરીક્ષકતા અને ૩. સમન્વય શીલતા. ૨. નિષ્પક્ષતા માટે બે વસ્તુઆને ત્યાગ જરૂરી છે સ્વત્વ માહના અને કાળ માહના સ્વત્વમેાહ એટલે પેાતાની માનેલી વસ્તુને જ સારી સમજવાને માહ, અને કાલમાહ એટલે પ્રાચીન થવાને લીધે કે નવીન હેાવાને લીધે વસ્તુને સારી સમજવાના માહ. એ બન્ને માહાને કારણે હું દોષો થાય છે— ૧. સત્યની ઉપેક્ષા, ૨. સત્યને વિરાધ, ૩. જૂઠની વકીલાત, ૪. સત્યને અસ્વીકાર, પ. ઉપેક્ષક કોયાહરણ, ૬. ધાતક શ્રેયેાહરણ. ૩. સત્ય દર્શન માટે ખીજી વસ્તુ જોઈ એ. પરીક્ષકતા. પરીક્ષક બનવા માટે ત્રણ વસ્તુની જરૂર છે— વિચારકતા, અદીનતા અને પ્રમાણ વ્યવસ્થાનું જ્ઞાન. ૪. સત્યદર્શન માટે ત્રીજી વસ્તુ છે સમન્વયશીલતા. નિષ્પક્ષતા અને પરીક્ષકતા દ્વારા સત્યદનની સામગ્રી મળવા છતાં જ્યાં સુધી સમન્વય શીલતા ન હોય ત્યાં સુધી એને બરાબર ઉપયાગ થઈ શકતા નથી. બરાબર ઉપયાગ ન થવાથી સત્ય તથ્ય રહે છે, કલ્યાણકારી સત્ય બનતું નથી. સમન્વયના મુખ્યત્વે બે પ્રકાર છે— ૧. પરિસ્થિતિક સમન્વય અને શબ્દ સમન્વય. પરિસ્થિતિક સમન્વયમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, પરિસ્થિતિ પ્રમાણે તે વસ્તુના વિચાર શબ્દ સમન્વયમાં શાસ્ત્રોક્ત શબ્દો આલંકારિક
કરવામાં આવે છે,
રીતે વપરાયા હોય
તે તેને અર્થ યુક્તિ, લક્ષણુા, વ્યંજના, તાત્પર્યા, શ્લેષ, ઉપમા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com