________________
૨૧૦
૧૧
યેાગસાધનાનુ` તત્ત્વ
૧. યેાગસાધના વિષુ મુખ્યત્વે આ વિચારા ચાલે છે. ૧. શાન્તિ મેળવવા એકાન્તવાસ અને અલગ જઈ ને યોગસાધના કરવી, ૨. શરીર સારું રહે તે માટે, ૩. સિદ્ધિ મેળવવા માટે ૪. લેને આકર્ષિત કરવા માટે. ૫. આત્મા કે ઇશ્વરના સાક્ષાત્કાર માટે. ૨. ધર, સમાજ કે સંસારથી કંટાળીને, કલહથી ડરીને, સંધથી બચવા માટે કાંતા પૈસાદારને કાંતા એવા સાધકા કે સેવાને, કાંતા બિનજવાબદાર સાધુસંન્યાસીઓને આ વિચાર સૂઝે છે; સામાન્ય ખેડૂત કે શ્રમજીવીને આ વાત નથી સૂઝતી. • સમાજમાં પ્રપંચ છે, આત્મા દૂષિત થાય છે,' એમ માનીને ઉપર જણાવેલ વર્ગના લાકા એકાંતમાં જવાનું વિચારે છે, પણ તેથી સાધના કાચી રહે છે, ચિત્તવૃત્તિ નિરોધ થતા નથી. ૩. શરીર સારું રહે તે માટે ખાનપાન સંયમની જરૂર છે. શરીરપુષ્ટ કરીને તેની શક્તિના કાઈ સદુ૫યાગ ન કરવા, એ વ્યાજખી નથી. ૪. સિદ્ધિ મેળવવાથી માણસ સ્થૂળ પ્રતિષ્ઠામાં જ અટવાઈ જાય છે, તેથી કલ્યાણ થતું નથી. ૫. જે લેાકાકષઁણ ચારિત્ર્ય અને ત્યાગને કારણે થાય છે, તે સ્થાયી હોય છે. ૬. આત્મ સાક્ષાત્કાર તા વિશ્વના આત્મા સાથે એકરૂપતા સાધવાથી જ થાય છે. યોગના અર્થ ચિત્તવૃત્તિ નિરોધ છે, જેની ચિત્તવૃત્તિએ બધા પ્રાણીઓના સંપર્ક વખતે કાબૂમાં રહે છે, તે આત્મીયતા સાધી શકે. તે જ ખરી યેાગસાધના છે. ૭. જૈનધમે સમતા સામાયિક)ની, જ્ઞાન–દન ચારિત્ર્યની સાધનને સહજ ચાગ બતાવ્યા, ગીતામાં સમતાયેાગ અને ક કૌશલરૂપ ક યાગ છે. અરાવદના રાજયોગ, રમણમહર્ષિ અને રામકૃષ્ણ પરમહ‘સને સમત્વયાગ, ગાંધીજીના અનાસક્તિયોગ અને આન ધનજી તથા યશે। વિજયના સહજ ચેાગ ઉપર વિચારતાં આજે વિશ્વયાગની સાધના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com