________________
જ યુગનાકુળ લાગે છે. યમાદિ જે આઠ અંગ છે તેની સાધના વ્યક્તિગતની સાથે સમાજગત હોવી જોઈએ. સમાજના ચાર મુખ્ય સંગઠને-જનસંગઠન, જનસેવક સંગઠન, કોંગ્રેસ અને ક્રાંતિપ્રિય સાધુસાધ્વી આ ચારે–ની સાથે અનુબંધ જોડીને વિશ્વના પ્રાણીઓ (સમષ્ટિ) સુધીને ગ(અનુબંધ) સાધવો છે. ત્યારે જ ખરે ઈશ્વર કે આત્માને સાક્ષાત્કાર થશે. એમાં પોતાના મન, બુદ્ધિ, પ્રાણ, ઇન્દ્રિ વ. ની શુદ્ધિસંયમ તે જોઈશે જ.
તા. ૧૪-૧૦-૧૧
૧૨
સાધનાના વિવિધ અંગોમાં વિવેક
૧. સાધ્ય મેળવવા માટે વિવિધ સાધના દ્વારા કરવામાં આવતે અભ્યાસ સાધના કહેવાય છે. સાધ્ય વિધવાત્સલ્ય નક્કી થઈ ગયું. ગસાધના સિવાયની મુખ્ય સાધનાઓ આ પ્રમાણે છે-૧. પ્રાર્થના ૨. મંત્રશક્તિની સાધના ૩. મેગ્નેરિજમ ૪. હિમૅટિજમ ૫. સંકલ્પ શક્તિની સાધના ૬, માનવીય વિદ્યુત શક્તિની સાધના ૩. જ્યાં વ્યક્તિગત કે સામુદાયિક બળ ખૂટતું હોય ત્યાં અવ્યક્ત બળ (તેનું નામ ગમે તે હોય) દ્વારા મેળવવાની સાધના પ્રાર્થના છે. પ્રાર્થનામાં વિવેક આટલે રાખવો જોઈએ-૧. પ્રાર્થના માત્ર બેલીને જ ન રહી જવું, એની સાથે આચરણ હોવું જોઈએ. ૨. પવિત્રતા વધારવી ૩. અવ્યક્ત બળ પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા હોવી જોઈએ ૪. પ્રાર્થના દ્વારા વ્યક્તિગત સ્વાર્થ કે ભૌતિક લાભ (ધન, સત્તા વ.)ની તુચ્છ માગણી ન કરવી, ૫. સમાજની શુદ્ધિ માટે પ્રાર્થનાને ઉપયોગ થઈ શકે. ૪. મંત્ર સાધનામાં મંત્ર સાધ્યને અનુકળ અને કલ્યાણકારી હોવી જોઈએ, મંત્રસાધનામાં વિવેકઃ–૧. એ સાધના સામુદાયિક હેવી જોઈએ, ૨. બીજાને અનિષ્ટકારી ન હોવી જોઈએ,
૩. એની પાછળ મનન હોય તે ઘણું સારું, ૪. શુ. પ્ર. વખતે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com