________________
૨૦૫
ભાવની યુક્તિથી કાઈ વસ્તુને નિર્ણય કરવામાં આવે તે શાસ્ત્રને નામે ઝઘડા ન થવા પામે; અનથે! પણ ન થાય. વળી નિણૅય કરતી વખતે પૂરતી જાણકારી, પ્રત્યક્ષાદિ પ્રબળ પ્રમાણેાથી અવિરુદ્ધતા, દેશ-કાળ—પાત્ર પ્રમાણે સંભાવ્યતા, નિહિતા (સ્વત્વમાહ કાલમાહ રહિતતા) નિય કરનારમાં હોવી જોઈ એ. ૩. શાસ્ત્રમૂઢતાના કારણાઃ૧. સ્વત્વમાહ, ૨. કાલમાહ, ૩. ભાષામાહ, ૪. શાસ્ત્રવચન છેડીને સ્વચ્છંદે વર્તવું અને ૫. શાસ્ત્રનેા અર્થ કરવામાં અવિવેક. ૪. શાસ્ત્રમૂઢતા દૂર કરવા માટે શાસ્ત્રપરીક્ષા કરવી જોઈ એ. પરીક્ષા કરવાની પાછળ ૫ કારાઃ—૧. પરમગુરુ પરાક્ષતા, ૨. પરિસ્થિતિ પરિવર્તન, ૩. શબ્દ પરિવર્તન, ૪. અર્થ પરિવર્તન, ૫. વિકાસની ન્યૂનતા. ૫. સમ્યક્ દષ્ટિ માટે મિથ્યા ગણાતા શાસ્ત્ર પશુ સમ્યક્ શાસ્ત્ર થઈ જાય છે અને મિથ્યા દષ્ટિ માટે સમ્યક્ ગણાતા શાસ્રા પણ મિથ્યા થઈ જાય છે. એટલે દષ્ટિ સ્વાર્થ –માહ રહિત, સત્યલક્ષી અને સમ્યક્ હાય ! તેને માટે બધા જ ધર્મશાસ્ત્રા સમ્યક્ છે. શાસ્ત્રમાં જે કેટલીક આલંકારિક વસ્તુ છે તેમાંથી પણુ તે સત્ય તારવી લેશે. શાસ્ત્રના ઉપયોગ માત્ર બતાવવામાં, પેાતાની દુકાનદારી ચલાવવામાં, પૂજવા, સાંભળવા માત્રથી કલ્યાણ થઈ જાય છે, શાસ્ત્રમૂઢતા પકડે છે, શાસ્રા દ્વારા સ્વપર કલાણુ કરતા નથી.
વિદ્વત્તા કે પાંડિત્ય અગર તે શાસ્ત્રાને એ રીતે કરે તે તે
તા. ૨ ૯-૬૧
.
લેકમૂઢતા
૧. વગર સમજે, વગર કારણે કાઈ પણ લાકાયા ના સ્વાર્થ, અજ્ઞાન, અવિશ્વાસને વશ થઈને પક્ષપાત કરવા તે લેાકમૂઢતા છે. લેાકાચારમાં જ્ઞાતિ, સમાજના રીાં.વાજો, પ્રથાએ, શિષ્ટાચારા, વેશભૂષા, પરપરા, રૂઢિઓ, જન્મ-મરણુ-લગ્ન વ.ની પ્રથા તથા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com