________________
૧૮૯ "
પણ કેસીઓને ગુનેગારને ટકે આમ હજુ ચાલુ જ છે. આ ઉણપને લીધે પૂરી અસરકારકતા ઊભી ન થઈ . ૨૯-૯-૬૧
શુદ્ધિ પ્રયોગ અને લવાદી તત્વ
૧. માણસના જીવનમાં જેટલા અને ન્યાય એ બેની ભૂખ છે; એમાંથી લવાદી (મધ્યસ્થ પ્રથા) તત્ત્વ નીકળ્યું. ન્યાય કરતાં પહેલાં આટલી વાત ધ્યાનમાં રાખવી જોઈએ– ૧. જેને અન્યાય થયો હેય એને સમાધાન થવું જોઈએ, ૨. એના મનમાં ડંખ ન રહે. જોઈએ. ૩. અન્યાયકર્તા અને અન્યાય પીડિત બન્ને વચ્ચે મીઠે સંબંધ રહેવું જોઈએ. ૪. ન્યાય જીતે છે અન્યાય જતો નથી, એ અસર સમાજના મન ઉપર રહેવી જોઈએ. એ ત્યારે જ રહી શકે જ્યારે બન્ને પક્ષ વચ્ચે સમાધાન થઈ જવા છતાં અન્યાયને પ્રતિષ્ઠા ન અપાય. ૨. સમજુતી, સમાધાન, લવાદ અને સૂચનાપત્ર વગેરેની ભૂમિકા વટાવ્યા પછી જ શુદ્ધિ પ્રાગ બહુ વિચારને અંતે કરવામાં આવે છે, અને ગુનેગારને ગુને નક્કી હોય ત્યાં જ શુ. પ્ર. થાય છે, માટે શુ. પ્ર. ચાલુ હોય ત્યારે વચ્ચે લવાદ નીમવાને પ્રશ્ન કાઈ ઉઠાવે તો તે માન્ય ન કર. હા, શુ. પ્ર. પત્યા પછી આર્થિક બાબત કદાચ આવે. દા. ત. ૧. સાળંગપુર શુ. પ્ર. પત્યા પછી ગણેતિયાઓને જે નુકસાન થયું, તેના વળતરરૂપે મંદિરે કેટલું આપવું, એ માટે લવાદ નીમાયે અને વળતર નક્કી કર્યું. ૨. મિલ માલિકને મજૂરો પ્રત્યે અન્યાય થતો હતો, એમાં ગાંધીજીએ આ પ્રશ્ન હાથ ધર્યો. સંગતિ થવાનું કહ્યું, મિલમાલિકેનું તે સંગઠન હતું જ, એને સમજાવવા છતાં મજૂરોને ન્યાય મળવાની
ભૂમિકા ન હતી. મજૂરોએ હડતાલ પાડી. મજૂરા બેકાર થવાથી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com