________________
દર્શનની વિશુદ્ધિ
ધર્મને નામે ચાલતા અંધવિશ્વાસ ૧. માનવ જીવનમાં શ્રદ્ધા અને બુદ્ધિ બન્નેની સમતુલા ન સચવાય તે તે શ્રદ્ધા અંધશ્રદ્ધામાં પરિણમે છે, અને તે બુદ્ધિ અશ્રદ્ધા તરફ વળે છે. માણસમાં પડેલાં શ્રદ્ધાના તત્વને કઈ એવલંબન જોઈએ. ઈશ્વર, દેવ, ગુરુ અને ધર્મ વ. શ્રદ્ધાના અવલંબને છે. ધર્મ કે ધાર્મિક માન્યતા પ્રત્યે શ્રદ્ધાને વિશ્વાસ કહેવામાં આવે છે. જ્યારે ઈ ધર્મમાં સંશોધન-પરિવર્લ્ડન દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જોઈને નથી થતાં, ત્યારે એમાં અંધવિશ્વાસ પેસે છે. તેથી હઠાગ્રહ, દુરાગ્રહ, મારામારી, કાપાકાપી, અત્યાચાર અને સંઘર્ષ વ. અનિષ્ટ વધે છે. ૨. ધર્મને નામે અંધવિશ્વાસ ફેલાવાનાં કારણે ૧.
સ્વાર્થ ૨. લોભ, ૩. ક્ષણિક પ્રતિષ્ઠા ૪. સુખસગવડો ૫. પ્રલોભન ૬. ભય ૭. આડંબર જોઈને પ્રભાવિત થઈ જવું. ૮. અજ્ઞાન ૯. ખેટે ગર્વ વગેરે. ૩. આ અંધ વિશ્વાસને કારણે જ બીજના ધર્મનું ખંડન, પિતાના ધર્મનું સાચાપણું સિદ્ધ કરવું, પિપ લે કે દ્વારા સ્વર્ગની હૂંડી લખી પૈસા પડાવવા, તીર્થના પંડાઓ દ્વારા છેતરપીંડી, દેવદાસી પ્રથા, છૂતાછૂત, ધર્મઝનૂન વગેરે દેષો ચાલે છે. ૪. ૧. નગરમાં સફાઈ કરવાથી દેવતા નારાજ થઈ જશે, એમ વર્ષો પહેલાં ધર્મ ગુરૂઓએ ફેલાવેલા (યુરેપના એક નગરમાં)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com