________________
૧૯૬
ધના જેટલે વિચાર કરે છે, અને તેને નામે કામવાદી રાજકીય પક્ષાને ટેકા આપે છે. તેટલા વિચાર માનવ વધુ-અણુઅસ્ર પ્રયોગ, શાષણ, યુદ્ધ, અન્યાય-અત્યાચાર દ્વારા થતા નરસંહારના–પ્રતિબંધતા નથી કરતા; ધર્મ-કામ-સમન્વય કે અન્યાયના અહિંસક પ્રતીકારના એ બન્ને સંપ્રદાયા વિચાર નથી કરતા. ઊલટા હિંદુ તા હિંદુમુસ્લિમ હુલ્લડ વખતે મુસલમાનને ખતમ કરવામાં બાધ ગણુતા નથી. બૌધ્ધ ધર્મ કરુણાના પ્રચાર તેા કર્યા પણ હવે માંસાહારને ક્ષમ્ય ગણીને ભ. સુધ્ધની કરુણા ઉપર પાણી ફેરવી નાખ્યું છે. ૨. હવે એ ત્રણે અહિંસામાં માનનાર પરિબળાને સક્રિય બનાવવા હાય તે। નિર્માંસાહારના પ્રચાર ોરશેારથી કરવા પડશે. એને માટે વિશ્વશાકાહારી પરિષદ જીવદયા મ`ડળી, હિંસાવિાધક સધ જેવી સ`સ્થા સાથે અનુબંધ જોડવા જોઈ એ. સાથેાસાથ જે કેટલાક લેાકા વ્યક્તિગત રીતે શેષણ વ. કરતા હશે, પણ જૈન, વૈષ્ણવ વગેરે ધાર્મિક (અહિંસક) સસ્થાના સભ્ય હશે, તેને સ ંસ્થાગત રીતે શાણુ વ. નથી કરતા માટે લેવામાં વાંધો નથી. કામવાદી હિંસા ગેાવધની હિંસા કરતાંય વધારે ભયંકર છે, માટે કામવાદી મૂડીવાદી પક્ષા તેમજ સામ્યવાદી કે સમાજવાદી ( કાનવાદી, રાજ્યસત્તાવાદી ) પક્ષા કે તે પક્ષા સાથે સંકળાયેલી સંસ્થા કે વ્યક્તિની સાથે પણ અનુસધાન નહી કરી શકીએ. ૩. ખ્રિસ્તી ધર્મ'માં ડૈકસ સપ્રદાયના લેકે તથા ખીજી છૂટી છવાઈ અહિંસા અને નિર્મા'સાહાર તથા યુબધીમાં માનનારી વ્યક્તિઓની સાથે અનુસધાન કરવું પડશે. ઇસ્લામધર્મની અહિંસામાં, શાંતિમાં અને નિર્માસાહારમાં માનનારી ચુનંદા વ્યક્તિઓની સાથે અનુબ ખેડી તેમને પ્રતિષ્ઠા આપવી પડશે. એવી જ રાજકીય સસ્થાઓમાં દેશમાં ક્રાંગ્રેસ અને દુનિયામાં યૂનેાને અહિંસા અને પ`ચશીલના કાર્યને રાજકીય માધ્યમથી આગળ ધપાવવા માટે ટેકા આપવા જોઈ શે. એવી જ રીતે આંતરાષ્ટ્રિય ક્ષેત્રે જે શાંતિના પરિબળા વ્યકિતગત કે સંસ્થાગત રીતે કામ કરી રહ્યાં છે, જેમના સ`સ્થાનવાદકે સામ્યવાદ સાથે લગવાડ નથી તેમને ટેકા આપવા જોઈએ. તા. ૧૭-૧૧-૬૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com