________________
૧૯૨
શુદ્ધિપ્રયોગમાં અનુબંધનું સ્થાન
૧. આજના યુગે અનુબંધ વગર એકલી વ્યક્તિ શુ. પ્ર. કરે તે તેની સ્થાયી અસર થવાની નથી. એટલે શુ. પ્ર. સામુદાયિક ઘડાયેલી જનસેવકોની સંસ્થાના અનુસંધાનમાં થો જોઈએ, સાથોસાથ જનસંગઠન, જનસેવક સંગઠન, કેંગ્રેસ અને ક્રાંતિપ્રિય સાધુસાધ્વીઓની સાથે અનુબંધ છે જોઈએ. એ ન હોય ત્યાં સંગઠન ઊભાં કરવાં જોઈએ. ૨. શુ. પ્ર. કરતાં પહેલાં અનુબંધ બરાબર છે કે નહીં, એ વિચારવું જોઈએ; અનુબંધ બગડેલે કે તૂટેલો હોય તે તેને સુધારી સાંધીને વ્યવસ્થિત કરો જોઈએ; કારણ કે અનુબંધ કાચ હોય કે જોડાયેલ ન હોય તે શુ. પ્ર. માં કચાશ રહી જાય છે, નિષ્ફળ અને બિનઅસરકારક પણું થાય છે. ૩. શુ. પ્ર. પરિણામલક્ષી હોય કે ધડતરલક્ષી, બન્નેમાં આટલું વાયુમંડળ તૈયાર કરવું જ જોઈએ કે શુદ્ધિ પ્રયુગીય વિષય ઉમર જનતા સાચી વાત સમજવા, જાણવા, શોધ કરવા પ્રેરાય કે એકાગ્ર થાય; એની સત્યતા માટે અભિપ્રાય જાહેર કરાવે, જેની સામે શુ. પ્ર. થયું છે, તેના ઉપર દબાણ આવે. ૪. જે ઉપવાસથી સમાજને ગતિશીલતા ન મળે, કાંઈ પણ પ્રેરણા ન મળે તો સમાજનું ઘડતર થતું નથી. કર્મ જેમ વ્યક્તિગત છે, તેમ સામુદાયિક પણ છે. સામુદાયિક કર્મોને નિર્જરા કે સંવર કરવા માટે સમુદાય એકાગ્ર થાય તો આજે કાનૂન કે દંડથી જે અનિષ્ટો દૂર થતાં નથી, તેમને આથી દૂર થતાં વાર ન લાગે. ૫. સાળંગપુર શુ. પ્ર. માં કેગ્રેસી ધારાસભ્ય, લોકસેવકે અને ધર્મસંસ્થાના લેકે તથા ખેડૂતો વ. ને અનુબંધ હોવાથી તે સફળ થયા. પાલણપુર શુ. પ્ર. માં નાગરિકે, ખેડૂત મંડળો, કેસી અને સાધુ, ચારેયને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com