________________
૧૯૦
કંટાળ્યા. લડત તૂટી પડે એમ હતું, તેવામાં જ ગાંધીજીએ આમરશુાંત અનશન આધ્યું. મજૂરાના પક્ષે અનસૂયાબહેન અને શકરલાલ બેકર હતા, મિલમાલિક પક્ષે અબાલાલ હતા. બન્ને પક્ષની શ્રદ્ધા ગાંધીજી ઉપર હતી. છેવટે લવાદ ઉપર ગયા. આન શંકર ધ્રુવ લવાદ( મધ્યસ્થ ) નીમાયા, એમણે ગાંધીજીની ઈચ્છા પ્રમાણે જ મજૂર પક્ષે ફૈસલા આપ્યા. ૨. જ્યાં મૂળભૂત તત્ત્વને જાળવીને Ο શુ. પ્ર. કરાયા હાય તા ત્યાં લવાદની સાફ ના પાડવી. ભૂતકાળમાં પચેા દ્વારા ન્યાય અપાતા અગર તેા રાજા, બ્રાહ્મણ્ણા આપતા, આજે સંદર્ભ બદલાયા છે, એટલે શુ. પ્ર. પહેલાં સમાજ દ્વારા તે જ વખતે નીમાયેલા બન્ને પક્ષના મધ્યસ્થા દ્વારા ન્યાય અપાય તે જ ચેાગ્ય છે.
૩.
ઋષિ ક
તા. ૬-૧-૬
૧૧
શુદ્ધિ પ્રયાગ અને રાજ્યાશ્રય
૧, રાજ્યના ત્રણ અંગા છેઃ—૧. ધારાકીય (કાયદા ઘડનાર) ત ંત્ર, ૨. વહીવટી તંત્ર ( રાજ્યની વ્યવસ્થા પ્રા રક્ષા માટે સેના શસ્ત્રાસ્ત્ર તથા તે માટે કરવેરા વ. ઉધરાવનાર), ૩, ન્યાયતંત્ર (સન્ન સૂચવનાર, કાયદા કાનૂન લાગુ કરનાર (વકીલ, જજ વ.) કાયદાને પળાવનાર (પેાલીસતંત્ર, અમલમાં મૂકાવનાર) ૨. શુદ્ધિ પ્રયાગ સંસ્થા દ્વારા થાય છે, પણુ રાજ્ય સંસ્થા દ્વારા ન થઈ શકે, કારણ કે રાજ્ય સસ્થા ક્રાંતિનું કામ પતે કઈ દિ નહી કરી શકે; તેની એક મર્યાદા છે. રાજ્ય સસ્થા દ્વારા સાચે ન્યાય મેળવવામાં પોલીસ, અમલદાર, વકીલ અને કાયદા કાનૂનના ગૂંચવાડા નડે છે. સાચી તપાસ થવામાં અંતરાયા છે. વળી કદાચ સાચે ન્યાય પણ થઈ જાય, ગુનેગારના ગુને સાબિત થઈ જાય તે પણ તેને દંડ કે ખીજી શારીરિક સજા આપવામાં આવે તે તે હિ*સક રસ્તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com